________________
પરમય આચાર્ય દેવ ઋદ્ધિસાગરસૂરિજી મહારાજ
અમારા પૂર્વ પુરૂષ પૂ. શાંતમૂર્તિ વિસાગરજી મહારાજ પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, . આત્મારામજી મહારાજ, તથા પુ. મુલચંદજી મહારાજ વિગેરે પુરૂષો વિદ્વાન અને શાસનદાઝવાળા હતા, તેઓએ ટીપણાની પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપતિથિની ક્ષયવૃદ્ધિ કરી છે તેને આજે બદલવાની કાંઈપણ જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org