________________
Jain Education International
For Private & Personal Use Only
પૂ. પં. શાંતિવિજયજી ગણિવર
જેઓએ ચાલુ વર્ષમાં (વિ. સં ૨૦૦૦) ડહેલાના ઉપાશ્રયે ચાતુર્માસ રહી નવા તિથિમતને પ્રબળરીતે હરહંમેશ પૂ. પં. રૂપવિજયજી ગણિવરની આચારણનો આધાર આપી વિરોધ કર્યો છે.
પ. ૫. કીર્તિમુનિજી ગણિવર
ડૉ પી. એલ. વૈદ્યના નિર્ણયમાં રહેલ ‘શાસ્ત્રાભાસ' પંક્તિને જનતા સમક્ષ રજુ કરી વૈદ્યનો નિર્ણય જૈનશાસ્ત્રોને વગોવનાર છે તે જાહેર કરવા પૂર્વક નવાતિથિમતથી સાવધ રહેવાનું ‘જૈન જનતા સાવધ રહે એ હેન્ડબીલ દ્વારા જણાવ્યું છે.
www.jainelibrary.