________________
મતભેદ મનભેદ બને ત્યારે મતભેદને ચર્ચાના ક્ષેત્રમાંથી દુર કરવા જોઇએ.
દરેક સમાજમાં અને જૈન સમાજમાં પણ મતભેદની સિદ્ધાંતિક ચર્ચા છાડીને વ્યક્તિના ગુણુ દોષ તેમજ ત્રીજી આડીઅવળી ખાખતાથી તે મતભેદની દીશા પલટાવી મનભેદી કમનસીબે બને છે, જે સમાજના એજસ્ અને પ્રતિજાને દિનપ્રતિદિન હીનહીનતર મનાવે છે. માટે મનભેદરૂપે મતભેદ ન પરીણમે તેનું સમાજના દીર્ઘદૃષ્ટિવાળા પુરૂષાએ ખુખ ધ્યાન રાખવું જોઇએ અને જ્યારે મતભેદ મનભેદપણે પરિણમે ત્યારે એકપક્ષે-સમમાણસાએ પેાતાનું દૃષ્ટિ બિન્દુ પદ્ધતિસર રજુ કરી તેને ચર્ચાના ક્ષેત્રમાંથી દૂર કરી સમાજમાં શાંતિ સ્થાપવી જોઇએ.
તિથિચર્ચાના મતભેદ કચારે દૂર થાય ?
જૈનસમાજમાં દીક્ષા દેવદ્રવ્ય વગેરે મતભેદ કે ચર્ચાઓ આવાજ પ્રકારે મતભેદ્યમાંથી મનભેદ રૂપે પરિણમેલાં. પણ તે તે ચર્ચા કાળના જેણે શાંતપડી અને તેથી સમાજ ક્ષુબ્ધ થતા અટકચા પરંતુ જૈન સમાજમાં ઉત્પન્ન થયેલ ફાઈ પણ ચર્ચા આ તિથિચર્ચો જેટલી લાંબી વ્યાપક અને ગુંચભરી ચર્ચા થવા પામી નથી કારણકે ખીજી ત્રીજી ચર્ચા નિયત વિસેાના મચારી સાથે ભેદ વિના વિચારભેદથી થયેલી હાવાથી તે તે પ્રસ ંગે ઉપસ્થિત થયેલું વિચારભેદનું માજી કે વેગ આસરી જતાં કાળે કરીને તે તે ચર્ચાઓ બંધ થઇ ગઈ, જ્યારે આ તિથિચર્ચા વિચાર ભેદ સાથે આચાર ભેદવાળી અને તે પણ ધર્મનું આચરણા કરનાર સૌની સાથે નિયતપણે એકસરખા સબંધ રાખનારી હાવાથી કેટલાંક વર્ષી ગયાં અને હજી ઘણા વર્ષો જાય તે પણ એક બીજો વગ પેાતાને પૃથક્માની કે પરસ્પર સમસ્તુતિથી સહમત બની સ ંતેષ ન માને ત્યાં સુધી આ ચર્ચાની શાંતિ સંભવતી નથી. પરસ્પર સમજુતિથી સહ મત થઈ આ ચર્ચાના ઉકેલ લાવે તે અતિ ઉત્તમ માર્ગ છે પણ આ ચર્ચાના ઉકેલમાં તે માથી ઉકેલ આવે તેમ આજના સોંગ જણાતા નથી. આ મતભેદ પુરતા મતભેદરાખી શાસનના ખીજા કાર્યમાં સહુમત જોડાવાની દીર્ઘદૃષ્ટિ આવશ્યક હાવા છતાં એ અનવું આજે સ ંભવિત જણાતું નથી કારણકે જનસ્વભાવપ્રિય સ્વમતરાગ કાલપરિણતિ ન થાય ત્યાં સુધી તેની આડે આવ્યા વિના રહી શકે તેમ નથી. આથી સાચી શાંતિના ઇચ્છક સજ્જ નાએ પ્રથમ તકે તે આ ચર્ચાનું સ્વરૂપ સમજવું જોઇએ અને સમજી તેને અનુસરી પેાતાના નિર્ણય આંધવા જોઇએ. અને આની સંપૂર્ણ સમજ ન ધરાવી શકે તે પુરૂષોએ શ્રદ્ધાશીલ પુરૂષના આશરેા કે પેાતાની જુની પ્રણાલિકાને વળગી રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org