________________
ઉપસ્થી આ લખાણ લખાયું છે તેમ જણાવે છે. કારણકે વાદ-વિવાદ વિગેરે પદને સંસ્કૃતમાં સ્પષ્ટ ભિન્ન અર્થ છે તે સ્પષ્ટ વાત પ્રથમથી સંસ્કૃત લખ્યું હાય તે હેડીંગમાં વિદ્યા શબ્દ ન વપરાત. પરંતુ ગુજરાતી બેલીમાં વાદવિવાદ કેટલીકવાર એક અર્થમાં લેખાય છે તેથી ગુજરાતી લખી આપનારે વિવાર' લખ્યું એટલે તેના અનુવાદકે “વિવાર' લખ્યું હોય તે પણ સંભવિત છે. જેનશાસ્ત્રની દૃષ્ટિએ વાદના ત્રણ ભેદમાં વિવાદનું સ્થાન ઘણુંજ ઉતરતું છે એ વાત હરિભદ્રસૂરિજીના વાદ અષ્ટકમાં સ્પષ્ટ જણાવેલ છે.
૫ મશરથજી-પંચનો’ આ નિર્ણપત્ર સ્વયં શ્રી પંચે લ હોય તે પોતે પોતાની જાતને મધ્યસ્થ કહી લખેજ નહિ. અહીં તે માત્ર “અન્નથ
ત્ર' લખ્યું હોત તો પણ સો કઈ સમજત કે જેમને નીમવામાં આવ્યા હતા તેમને આ નિર્ણય છે. પરંતુ કેઈએ ગુજરાતીમાં લખી આપ્યું કેમધ્યસ્થને નિર્ણય” એટલે સંસ્કૃત અનુવાદકે “સ્થરથી નિચ==' લખ્યું હોય તેમ જણાય છે. નહિતર કોઈપણ સમજદાર મધ્યસ્થ આ પ્રમાણે હેડીંગ ન બાંધે. આ નિર્ણય પત્રમાં શરૂઆતના પાના સાત સુધી મધ્યસ્થ” શબ્દ વાપર્યો છે. પછી સમજ આવી કે આ ખરાબ દેખાશે એટલે આગળ “ગરમ અમારે એ શબ્દ વાપર્યો છે. જે ખરેખર મધ્યસ્થ પિતેજ નિર્ણય લેખક હોત તો તે “શર્મ' શબ્દ વાપરત પણ “મધ્યસ્થ” શબ્દ ન વાપરત.
ટાઈટલ પેજમાં મધ્યસ્થ પિતાના હાથે પોતાની ઉપાધિ અને મહત્તા પતે લખે તે વ્યાજબી નથી. આ નિર્ણયપત્ર શેઠ શ્રી કસ્તુરભાઈ છપાવે કે બીજા છપાવે તે તેમની ઉપાધિ કે મહત્તા લખે તેમાં વધે ન ગણાય પરંતુ અહિં શ્રી વૈદ્ય સ્વપ્રશંસા પિતે ગાય છે.
ટાઇટલ પેજ સંબંધી કેટલુંક વિશેષ. આ નિર્ણયપત્રમાં ટાઈટલ પેજ ઉપર પ્રકાશકનું નામ, પ્રતિની સંખ્યા આપવામાં આવેલ નથી. તેમજ ટાઈટલ પેજ ઉપર પ્રકાશન વખતના સમય માટે સંવત્ કે સને જણાવવામાં આવે છે તે પણ અહિં જણાવવામાં આવેલ નથી.
પૃ૨ જા ની સમાલોચના, તિથિચર્ચા અંગે અમે બને.......કરવામાં આવશે.”
૧. આ ૭-૩-૪૩ ને કરાર ચર્ચાના નિષેધને જણાવે છે. તે અહિં નિર્ણયપત્ર છપાવવાની જ જરૂરિયાત રહેતી નથી. છતાં નિર્ણયપત્ર છપાવવામાં આવ્યું તે વ્યાજબી થયું નથી.
૨. કેઈપણ કોર્ટ હુકમની સાથે હુકમના ભંગની શિક્ષાને ઉલ્લેખ કરે તે વ્યાજબી નથી. અહિં નિર્ણયપત્ર છપાવનાર ને તૈયાર કરનાર વૈદ્યને નિર્ણય આપતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org