________________
ડા. પી. એલ. વૈદ્યના નિણૅયપત્રની સક્ષિપ્ત સમાલાચના
epic tith
'तिथिक्षयवृद्धिमुद्दिश्याचार्य श्रीसागरानन्दसूरीणां तथा आचार्यश्री વિજ્ઞયામચન્દ્રસૂરીળાં *વિવારે મઘ્યસ્થનિર્ણયવત્રમ્ ” (સંસ્કૃત ટાઈટલ)
""
66
""
“ તિથિ ક્ષય વૃદ્ધિ ખાયતમાં આચાર્ય શ્રી સાગરાન દસૂરિજી તથા આચાર્યશ્રી વિજય રામચન્દ્રસૂરિજીના વિવાદમાં “ પંચના (ગુજરાતી ટાઈટલ )
ઠરાવ
૧ પ્રથમ તે આચાર્ય શ્રી સાગરાન દસૂરિજી અને આચાર્ય વિજયરામચંદ્રસૂરિજી બન્નેએ શેઠશ્રી કસ્તુરભાઈ સાથે મળી તિથિચર્ચાના બીજક તરીકે ચડાંશુચ ુપચાંગમાં...........કહેવી અને માનવી ' આ પ્રમાણે મુસદ્દો તૈયાર કર્યો હતા.
6
જે શેઠશ્રી કસ્તુરભાઈના હાથના લખેલે છે. આ મુસદ્દાને અનુસરી ખરી રીતે ‘કઈ તિથિને પતિથિ તરીકે કહેવી અને માનવી” એ શબ્દદ્વારા પતિથિ અંગે મતભેદ હતા છતાં નિણુ યપત્ર તિથિ ક્ષય વૃદ્ધિના નિરાકરણનું આપવાને બદલે ‘ તિથિક્ષય વૃદ્ધિ' નું નામ રાખી આપ્યા છે.
વૃદ્ધિ અને ક્ષય શબ્દના એકશેષ' સમાસ ન થાય છતાં અહિં ‘એકશેષ’ સમાસ કરવામાં આવ્યેા છે, તે પણુ ગુજરાતી ઉપરથી મા લખાયેલ હાય તેમ જણાવે છે.
t
૨ સૂરીનાં’ પરસ્પર વિવાદમાં સંસ્કૃતભાષામાં એકને ત્રીજી વિભક્તિ અને એકને છઠ્ઠી વિક્તિ વાપરવી જોઇએ. પરંતુ આ નિર્ણયપત્રમાં આ સાગરાનંદ સૂરિજી અને આચાર્ય રામચંદ્રસૂરિજી એ બન્ને શદે આગળ ઠ્ઠી વાપરી છે. તે ગુજરાતીભાષાનું અનુકરણ છે અર્થાત્ આચાર્યયસાગરાન ંદસૂરિજી તથા રામચંદ્રસૂરિજીના વિવાદમાં મધ્યસ્થા નિર્ણય' આવું ગુજરાતી લખી મેાકલેલ તેના સીધે સીધા આ સ ́સ્કૃત અનુવાદ છે. તેથી મનૈના નામ આગળ છઠ્ઠી વાપરી છે
૩ તથા ગુજરાતી ભાષામાં સમુચ્ચયને જણાવનાર ‘તથા’ શબ્દ છે પણુ સંસ્કૃતમાં તે પ્રમાણે ‘તથા' શબ્દ નથી છતાં અહિં ‘તથા’ શબ્દ નિચપત્રના હેડીંગમાં વપરાય છે તે સીધુ' સંસ્કૃત નહિં લખતાં ગુજરાતી લખાણુના અનુવાદ કરવાથી થયું હાય તેમ જણાવે છે ‘નીરું = તથા ૨ નું ચ' એવા સમુચ્ચયમાં વિગ્રહ થતા નથી.
૪ વિવારે આગળ ઉપર નિર્ણયપત્રમાં નિર્ણયકાર લખે છે કે જિજ્ઞાસુ છે' અને અહિં હૈડીંગમાં ‘વિવાવ' પદ્મ વાપર્યું છે તે પણ
Jain Education International
For Private & Personal Use Only
4 અને
ગુજરાતી
www.jainelibrary.org