________________
૩૫
યમાં આગમ વગેરે શાસ્ત્રોના પર્યાલાચન દ્વારા અને જીતવ્યવહારના સમાલેચન દ્વારા એ અનેમાંનું કયું પ્રસ્થાન ( મા ) પ્રામાણિક અને શાસ્ત્ર-સિદ્ધ છે ? એ પ્રશ્નના નિણ ય માટે અમે પ્રવૃત્ત થયા છીએ.”
એ પ્રમાણે પૂર્વોકત વિષયના નિર્ણય માટે પ્રવૃત્ત થયેલા મધ્યસ્થ પેલાં ૧ થી ૪ વિવાદપદાને અવકાશ પક્ષ કે પ્રતિપક્ષમાં જોવામાં આવતા નથી. કારણકે-જોધપુરી ચડાંશુચંડુ પંચાંગમાં’ એ પ્રમાણે કથન કરેલા પ્રશ્નચન દ્વારા જ આગમ-પરંપરાથી પ્રાપ્ત જૈન ટીપણા ( પંચાંગ )ને સતત પર પરાથી સંધવડે ઉપયાગ કરાતા નથી.એ સિદ્ધ જ છે; જો તેવા પ્રકારના જૈન પંચાંગના ઉપયોગ કરવામાં આવતા હાત, તે ચંડાશુચડુ પંચાંગની વાત પશુ શા માટે કરત ? એ મધ્યસ્થ સિવાય કાણુ નથી જાણતું ? આથી પ્રથમ વિવાદપત્તને અવકાશ નથી. એવી રીતે હાવાથી તેવા પ્રકારનુ જૈન પંચાંગ છે? એવા પ્રશ્ન પણ મધ્યસ્થ સિવાય કોઈને પણ સંભતે નથી. એથી ખીજા વિવાદપદ્યને પણ અવકાશ નથી. એ જ પ્રમાણે ચડાંશુચડુ પંચાંગમાં' આવા કથનવડે જ ચડાંશુચ ુ પંચાંગના જ કઇંક ઉપચેાગ હાલ શ્રીસંઘદ્વારા કરાય છે. એ પણ સિદ્ધ છે એથી એ પ્રશ્ન પણુ તેવા જ પ્રકારના હાવાથી ત્રીજા વિવાદપને પણ અવકાશ નથી. તથા ચંડાંડ્યુચ ુ પંચાંગમાં તિથિઓના ખાસ કરીને પતિથિઓના વૃદ્ધિ કે ક્ષય પ્રાપ્ત થાય’એ કથનવડે એ પંચાંગમાં તિથિના વૃદ્ધિ અને ક્ષય સિદ્ધ જ છે. એથી ચેાથા વિવાદપદને પણ અવકાશ નથી.
તિથિઓની વૃદ્ધિ અને ક્ષયના પ્રસ ંગે તેના આરાધન વગેરે માટે નિર્ણય કરનાર ક્ષયે પૂર્વા તિથિ હ્રાર્યા, વૃદ્ધો જાર્યા તથોત્તા ।'' વાચક-મુખ્ય ઉમાસ્વાતિજીના પ્રઘાષ તરીકે પ્રસિદ્ધ વચનરૂપ એ શાસ્ત્ર સર્વ પક્ષવાળાઓએ અને પ્રતિપક્ષીઓએ સ્વીકાર્યું છે જ. એથી પાંચમા વિવાદપદમાં કરેલ પ્રથમ પ્રશ્નને અવકાશ નથી. એવી રીતે આ પાંચમા વિવાદ-પદમાં બીજા ત્રીજા પ્રશ્ન વિષયમાં પણ; જો કે તે વચનના પ્રથમ ચરણની વ્યાખ્યા- ક્ષય હાય ત્યારે પૂર્વતિથિ કરવી—પૂર્વતિથિમાં તેનુ ં આરાધન કરવું જોઇએ ”–એવી નિણુંયાત્મિકા વ્યાખ્યા દર્શાવી છે; તે પણ તે વ્યાખ્યા, અપૂર્વ વિધિનુ વિધાન કરનાર ક્ષયે પૂર્વી તિથિ હ્રાં” આ શાસ્રવડે ક્ષીણ અષ્ટમી વગેરે તિથિ પૂર્વે સપ્તમી વગેરેમાં કરાય છે.’-એવા પ્રકારના મધ્યસ્થ આગળ જણાવેલા મંતવ્યને અનુકૂળ થતી નથી. કારણ કે- જો આ વચન પર્વતિથિનુ વિધાન કરનાર છે? એવું મધ્યસ્થને અભીષ્ટ હાય તો ‘ પૂર્વાથિએ તેનું આરાધન કરવું જોઇએ ’ એવી રીતે કરાયેલી એ વચનની વ્યાખ્યાદ્વારા આરાધનના જ વિધાનની પ્રાપ્તિ થતી હાવાથી તેનુ પતિથિનું વિધાયકપણું ઘટી શકતું નથી. હવે પતિથિનુ
64
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org