________________
ચ્યા. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન
(૩) પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે, તા તેથી વિનષ્ટકાર્યનું ભાવિ કારણ માન્યાને દોષ પણુ લાગે કે નહિ ? ”
"
બીજી વાત એ પણ અહિં વિચારવા જેવી છે કે જ્યારે ગણિત પ્રમાણે અષ્ટમી આદિ પ તિથિની હાનિ–વૃદ્ધિ આવે ત્યારે તે પતિથિને અખંડ અને પરિસખ્યાત રખાવા માટે ક્ષચે પૂર્વા॰' ના અપવાદ લાગુ કરવામાં આવે છે
૫
જો ગણિતના આધારે આવેલી (ક્ષયવૃદ્ધિવાળી) પતિથિની પૂર્વે પણ પ્રધાષના આધારે પતિથિની ફેર હાતિ કે વૃદ્ધિ માનવાના પ્રસંગ આવે એટલે કે એ પૂનમ કે એ અમાસ વખતે એ ચૌદશ થવાના પ્રસંગ આવે કે પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે ચૌદશના ક્ષય કરવાના પ્રસ’ગ આવે તે તે અનિષ્ટતમ ગણાય તે સ્વાભાવિક છે. અને તેથી ચાવત્સમવસ્તાદ્વિધિ: ના ન્યાયે ાથેનું એ વિધાન અને વૃર્ત્તૌ ના એ નિયમ ફરી લાગુ પાડવાજ જોઇએ, અને તેથી પર્યાનન્તર પતિથિની હાનિ વૃદ્ધિ વખતે તે વિધાયક અને નિયામક વાકયની પુનઃરૂક્તિ કરવીજ પડે, તે ન્યાય યુક્ત જ ગણાય. તેવી રીતે શાસુવાકય અને ન્યાયના આધારે થતી સમાચારીના વિરોધમાં મિનુ ઉત્સર્ગ વાકય આગળ કરવુ તે ન્યાય સમજ નારને તે થાણેજ નહિ.
ગણિતના આધારે પૂનમ અમાવાસ્યાની હાનિના પ્રસગમાં યે પૂર્વા ના પ્રધાષવડે ચૌદશનું નામ ખસેડવાના પ્રસંગ આવ્યા હોવા છતાં ચૌદશ પણ પતિથિપણે હોવાથી અને પવતિથિના ક્ષય જૈન શાસ્ત્રકારોને ઈષ્ટન હાવાથી થાવત્નુંમવસ્તાઽદ્વધિઃ એ ન્યાયે ફેર પણ ક્ષયે પૂર્વા ની પ્રવૃત્તિ કરીતે ચૌદશના નામના અભાવને બદલે તેરસના દિવસે તેરસના નામને અભાવ કરી ચૌદશનીસ'જ્ઞા પ્રવર્તાવવી જોઇએ, એટલે ગણિતના આધારે આવેલ પૂનમના યે તેરશના ક્ષય કરવા જોઇ એ.
એવીજ રીતે પૂનમની વૃદ્ધિ વખતે તેરશની વૃદ્ધિ, વૃો હાર્યા તથોસા એ ન્યાય પુનઃ પ્રવર્તાવીને કરવી જોઇએ. એટલે પૂનમની વૃદ્ધિએ એ તેરસ કરવી એ પણ શાસ્ત્ર, ન્યાય અને પર પરાથી યુક્ત જ છે.
ક્ષયે પૂર્વા ને વૃદ્ધૌ ઉત્તરાના અપવાદની વખતે પણ ઉયતિથિના જ આગ્રહ શાસ્રકારને ઇષ્ટ હેાત અને ઉદય તિથિ ગ્રહણ નહિ કરનારને મિથ્યાત્વ આજ્ઞાભંગ વિગેરે દાષા શાસ્ત્રકાર ઈષ્ટ ગણતા હેાત તેા, ઉદયવાળી પૂનમને દિવસે અનુયવાળી ચૌદશને કરનારા ખતરોને માત્ર આ એક જ સિદ્ધાંતથી મિથ્યાત્વ આજ્ઞાભંગ આદિ કરનારા વિગેરે જણાવીને તેનું ખંડન કરત, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org