SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ચાલુ વ્યવહાર પર પરામાં છે તેવું પંચે ઠરાવેલ છે તે ખરાબર છે પણ ખાકીના ત્રણ અા ચાલુ વ્યવહાર પરંપરામાં નથી તેવું પંચે જણાવ્યું છે તે ખરું નથી, કારણ કે યુગપ્રધાન પુરૂષ, (૧) કારણ વીના પ્રવતન (૨) ધર્મશાસ્ત્ર સાથે વિરોધ, કે (૩) સવિજ્ઞ ગીતા પુરૂષા જેનેા નિષેધ કરે તે રૂપ વીરિત ત્રણ અશાવાળી પ્રવૃત્તિ કદાપિ કરેજ નહીં. અને જે આવી પ્રવૃત્તિ કરે તે યુગ પ્રધાન કહેવાય જ નહિં. માટે વિજયદેવસૂરિજીને યુગપ્રધાન સ્વીકારનાર પચે તેમનાથી નીકળેલ વ્યવહાર પરંપરામાં ખીજા ત્રણ અ'શે! (૧) ન્યાય અને પુરાવાની રીતિએ સ્વીકારી ( Presume કરી) ચાલુ વ્યવહાર પરંપરાને જીતાચાર ગણવી જોઇતી હતી. (૨) આ. વિજયરામચંદ્રસૂરિજી આ ત્રણ અંશે! ચાલુ વ્યવહારપર’પરામાં નથી તેવું કહેતા (Allege કરતા ) હાય તેા ન્યાય અને પુરાવાની રીતિએ તેવુ સાબીત કરવાના મેળે આ. વિજયરામસૂરિજી ઊપર પંચે નાખવા જોઇએ. પણ પચે તેવું કરેલ નથી. જેમાં તેમણે ભારે ભૂલ કરેલી છે. (૩) તેમજ વળી ત્રણ અંશે! ચાલુ વ્યવહારપરંપરામાં નથી તેવું પંચ જણાવે છે પણ તેનાં કાંઇપણ કારણે પચ તેમના નિર્ણયમાં જણાવતા નથી તે ઊપરથી પણ નિણય ભૂલવાળા છે તેવું નિકળે છે. (૪) આવી ત્રણસો વરસેાનો ( Long practice of 300 years ) અને વલી તે યુગપ્રધાન પુરૂષથી પ્રવતેલ ચાલુ પ્રણાલિકાને ફેરવવા કે તે વ્યાજબી નથી તેમ ઠરાવવા માટે ઘણાજ સખલ કારા જણાવવા જોઇએ પણ પચે તેવુ કાંઇપણ જણાવેલ નથી. ઊપરના કારણેાથી પચે જે ચાલુ વ્યવહાર પરંપરાને-જીતાચાર નથી તેવું ઠરાવેલું છે તે દેખીતું ગેરવ્યાજબી અને ખાટું છે તેવું સ્હેજમાં જણાઇ આવે છે. (૧૨) નવમું વિવાદપદ ખરી રીતે બીનજરૂરી છે કારણકે ક્ષયે પૂર્વાં ને અર્થ શ્રી પંચે કરેલેા છે તે રીતે કરવામાં આવે તે મારપની અખંડિતતા જળવાઇ રહેતી નથી. ખારપની અખંડિતતાને ખ ંડિત કરવી અને તે ખડિ તતામાં શે! દ્વેષ છે તે શાસ્ત્રમાંથી મતાવા તેમ પ્રશ્નપૂર્વક પંચનું જણાવવુ તે ચાર કોટવાળને ઈંડે”, તેના સમાન છે. તેમજ સેંકડા વવથી ચાલેલ આચાર (Because according to the principle of the logic and of the law ennuncieated even in the Indian Evidence Act Section 114 (three anshas-ત્રણ અંગે) must be presumed to exist unless proved otherwise by the party so alleging.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy