________________
૨૫
૪૧ શાસ્ત્ર ગ્રંથોમાંથી ૩૯ શાસ્ત્ર ગ્રંથોને (કે જેમાં આગમ ગ્રંથો અને આ. સાગરાનંદસૂરિજીની વસ્તુને સ્પષ્ટ સિદ્ધ કરતા પત્રને) મુદ્દલ વિચાર કર્યા વિના તે ગ્રંથમાં ભગવતીસૂત્ર જેવા ગ્રંથ હોવા છતાં તે સર્વ માટે
શ્રી સાગરાનંદસૂરિજીએ જે શાસ્ત્રો રજુ ક્યાં છે તે શાસ્ત્રાભાસજ છે એ મુજબનું દલીલ વિનાનું Sweeping Statement કરવું તે તદ્દન અપ્રમાણિક અને અન્યાયી છે.
શ્રી પંચના જણાવેલ આ વચન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પંચનું માનસ જોઈએ તેવું ઠરેલ ન્યાયી સમજવાનું કે નથી અને આથી તેમનો નિર્ણય ભૂલભરેલ છે તે સ્પષ્ટ થાય છે અને તેથી સાચા નિર્ણયના અપેક્ષિત કઈપણ પુરૂષને મુદલ આધાર રાખવા લાયક નથી.
આચાર્ય સાગરાનંદસૂરિજીના ૪૧ શાસ્ત્રોના આધારે અને સેક વર્ષની પરંપરા હોવા છતાં તેને નહિ સ્વીકારનાર પંચની પ્રથમ ફરજ છે કે, વિજયરામચંદ્રસૂરિજી જે કૂવને જે અર્થ કરે છે તે અને તે અર્થના શા શા શાસ્ત્રાધારે છે તે સર્વ આ નિર્ણયપત્રમાં રજુ કરવા જોઈએ. આ રજુ કર્યા બાદ તેની ચર્ચા કરી નિર્ણય ઉપર આવવું જોઈએ પણ આમાંનું કોઈપણ પચે કરેલ નથી તેથી સ્પષ્ટ થાય છે કે પંચનો નિર્ણય પિકી અને બેટ છે.
આ રીતે આખા નિર્ણયમાં આઠમે મુદ્દો અતિ મહત્વને અને ઉપગી છે અને તેને નિર્ણય બે વિભાગે ઉપર આધાર રાખે છે.
(૧) શાસ્ત્ર પ્રમાણુ. (૨) વ્યવહાર પરંપરા-જીતાચાર.
શાસ્ત્ર પ્રમાણમાં શાસ્ત્રને શાસ્ત્રાભાસ અને અપ્રમાણ પંચે જણાવ્યાં છે, પણ શાસ્ત્રાભાસ અને અપ્રમાણ ઠરાવવાના પંચે મુદલ કારણે કે આધારે આપેલા નથી, તે પરથી પંચને તે નિર્ણય કેવલ ભૂલ ભરેલો છે તે દેખીતું છે.
(૪) હવે બીજો વિભાગ વ્યવહાર પરંપરા–જીતાચાર છે આ વ્યવહારપરંપરાને વિજય દેવસૂરિથી પ્રસિદ્ધ પામેલ અને ત્રણ વરસથી વિના મતભેદે આચરેલ છે તેમ બંને પક્ષેએ અને પંચે પણ કબુલ રાખેલ છે. છતાં આટલા લાંબા વખતની વ્યવહાર પરંપરાને જીતાચાર ન હોવાનું પંચ જે જણાવે છે તેમાં પંચની ગંભીર ભૂલ છે તે નીચેના કારણોથી સ્પષ્ટ માલમ પડે છે.
(૧) જીતાચાર માટે ચાર અંશે જોઈએ તેવું પચે નિર્ણયમાં જણાવી ચાર અંશે પૈકીને પ્રથમ અંશ “યુગપ્રધાન જેવા આચાર્યનું પ્રવર્તકપણું”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org