________________
પ્રણાલિકાને ફેરવવાથી કાઇપણ જાતને વિશિષ્ટ લાભ કે સમન નિર્ણયમાં આપવામાં આવેલ નથી તેમજ તેને કોઈપણ આધાર નિર્ણયમાં જણાવવામાં આબ્યા નથી.
૨૭
શાસ્ત્રની વિચારણા બાદ તિથિચર્ચાના નિર્ણય કોઇ ચેાગ્ય પુરૂષ દ્વારા લાવી સંઘમાં શાંતિ સ્થાપવાનો જે શુભ આશય હતા તે શુભ આશય તે દૂ રહ્યો પણ નિ યની જેમ જેમ વિચારણા કરવામાં આવે તેમ તે નિણ ય તિથિ ચર્ચાના ઉકેલને તેા લાવી શકતા નથી પરંતુ ખીજા અનેક લેશે! રજુ કરે છે.
અમદાવાદ.
તા. ૧૫-૧-૪૫
વકીલ છેોટાલાલ ત્રીકમલાલ પારેખ. સમેતશિખરની પોળ-અમદાવાદ.
ન
*પ્રસિદ્ધ પંડિત તુલાકૃઝા શાસ્ત્રીની નિહ્ચઉપર કરેલ સમીક્ષા
T
ડેા. પી. એલ. વૈદ્યના નિર્ણયની પ્રસિદ્ધ વિદ્વાન તુલા ઝાએ (શમાં) (ન્યાય-વ્યાકરણાચાય સાહિત્ય શાસ્ત્રીએ ) ખુમજ દલીલ અને તુલના પૂર્વક સંસ્કૃતમાં સુંદર સમીક્ષા કરી છે અને તેના ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ સ શેાધક ૫: લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ [ અધ માગધીના શ્રુંખઈ ચુનિવર્સિટીના પેાષ્ટ્ર ગ્રેજ્યુએટ અધ્યાપક] કરેલ છે. જે તટસ્થ વાંચકને નિર્ણયની પાકળતા અને શાસ્ત્રાનુલક્ષી પરંપરાની સત્યતાને સુંદર રીતે સમજાવે છે માટે તેનુ' સક્ષિપ્ત અવતરણ નીચે આપવામાં આવે છે.
૧ ડો. પી. એલ વૈદ્યની થે પૂર્વાની કરેલ વ્યાખ્યા મતાનુજ્ઞાનિગ્રહ ૨ પૂર્વાપર વિરૂદ્ધતા, શબ્દાનનુગણ્ય ૪ આગમાનુસારિ મતપ્રવેશ સ્વસિદ્ધાંત ભંગ વિગેરે દાષાવાળી છે.
Jain Education International
* વીરશાસન વર્ષ ૨૨ અંક ૨૯ પૃષ્ઠ ૩૩૦ માં પ્રસિદ્ધ પડિત તુલાકૃષ્ણ માટે જામનગરમાં શેઠ પેપટલાલ ધારશીભાઈના લક્ષ્મીઆશ્રમમાં નાકરી કરતા એક પંડિત કે જેમનું નામ તુલાકૃષ્ણાશમાંં છે તેમની પાસે.....'
આ લખાણ લખવામાં આવ્યું છે તે વીરશાસન અને આ. વિજયરામચંદ્રસૂરિજીના માનસને જણાવે છે. માણસની કિંમત પગાર અને દેખાવ કરતાં તેની આવડત ઉપર રહેલ છે. આજે ૧૦-૧૫ ના પગારદાર પડિતા આગળ માસિક ૧૦૦૦ થી વધુ મેળવનાર ગ્રેજ્યુએટ વિદ્રાના અમદાવાદમાં બ્રહ્મચાર્યારનીવાડી અને કાશીવિશ્વનાથ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ખરેખર દુઃખ થાય છે કે પંડિતજીથી ૧૦૦મા ભાગની યોગ્યતા પશુ ન ધરાવનાર પતિની યાગ્યાયેાગ્યતાના વિચાર કરવા બેસે છે જે ખુબ શરમ જનક છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org