________________
૧૭
વ્યવહારને ઉડાવી દીધા છે. વાસ્તવિક રીતે જોતાં યુગપ્રધાન જેવા સમર્થ આચાર્યે પ્રવર્તાવેલા વ્યવહારમાં ચારે અશા સિદ્ધ થયેલા અંગીકાર કરવા જોઈએ . પણ અહિં ગંગા ઉલટી વહેતી હૈાય એવા ભાસ થાય છે. (ક) નિ યમાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિ તરફથી રજુ થયેલા આધારા વિષે તે કાંઈ વિશેષ ચર્ચા કે નિર્દેશ જ જણાતા નથી. આ સંજોગોમાં જે હેતુ પાર પાડવા માટે મધ્યસ્થ નીમવાની કેાશિષ કરવામાં આવી હતી તે હેતુ પાર પડયા નહિ પણ મધ્યસ્થને નિય જ સમાજમાં વિશેષ અશાંતિનું કારણુ થઈ પડયેા.
(૪) આ તમામ હકીકતમાં હવે આ અશાંતિ લાંબે વખત ન ચાલે અને સર્વ કાઇ પેાતાને જેમ યેાગ્ય લાગે તેમ વર્તન કરે અને તેથી ઉત્પન્ન થયેલ કષાય પરિણતિ સમી જાય અને નવી ઉત્પન્ન ન થાય તેના ઉપાય શું ? તે શેાધવાના વિચાર કેટલાક સમજદાર ભાઇઓને આવ્યો. તેને એમ લાગ્યુ કે-તમામ પ્રકરણ બંને પક્ષેાનું યથાસ્થિત જનતાથી સમજાય તેવા સ્વરૂપમાં જનતા સમક્ષ મુકવું અને તે અથથી ઇતિ સુધી વાંચનારે વાંચી પેાતાના અભિપ્રાય મધવા અને તે પ્રમાણે તે તે તેમાં વિરૂદ્ધ અભિપ્રાયવાળાઓએ કોઇ પ્રકારના કટાક્ષ કરવા નહિં અને દરેક સજ્જને પેાતાની પ્રામાણિક માન્યતા પ્રમાણે ચાલી હાલના ફ્લેશમય વાતાવરણને દૂર કરી પેાતાની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ સાધવી. આ હેતુ પાર પાડવા માટે હાલનું પુસ્તક તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યુ` હાય એમ જણાય છે. આ પ્રયાસ અમને ખુમજ પ્રશંસનીય લાગે છે. અને અમને ઉમેદ છે કે–વાંચક વર્ગ આ પુસ્તક વાંચી પેાતાને સ્વતંત્ર અભિપ્રાય મધશે અને વિરૂદ્ધ અભિપ્રાય આંધનારા ભાઇએ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાર દીલની માન્યતા તેમજ પરમતસહિષ્ણુતા રાખી પેાતાના અને પરના આત્માની જેમ વિશેષ ઉન્નતિ થાય તેવે માર્ગે ચઢશે.
શાસનદેવ સર્વને સન્મતિ આપે, અને આત્માનિત કરવાના કાીમાં સહાયભૂત થાઓ......... શાંતિ. એજ.
૧૧-૧-૪૫
૩
Jain Education International
સુરચંદ પુરૂષાત્તમદાસ બદામી, સુરત વકીલ છેટાલાલ ત્રીકમલાલ પારેખ. અમદાવાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org