________________
૫૪.
૭૬
હતા તે વખતે પણ તિથિની હાનિવૃદ્ધિ થતી હતી એમ ઉમાસ્વાતિજીના “ ક્ષયે પૂર્વી તિથિ: હાર્યાં, વૃદ્ધો નાઈ તોત્તર ’ I આ વચનથી સિદ્ધ થાય છે. ક્રીક એટલે જ કે આજે એક જ ચાંદ્ર માસમાં તિથિની વધઘટ થાય છે ત્યારે પૂર્વે ચાન્દ્રમાસમાં તિથિને ક્ષય થતા હતા અને સૌર માસમાં વૃદ્ધિ.
પ્ર॰ શ્રી ઉમાસ્વાતિજીનું ઉક્ત વાકચ લૌકિક પંચાંગને અનુસારે થતી થિની હાનિવૃદ્ધિની અપેક્ષાયે લખાણું છે એમ કાઈ કહે છે તે બરાબર છે?
ઉ॰ આ કથન બરાબર નથી. વમાન રૂપમાં તિથિ-હાનિવૃદ્ધિનું વિધાન કરનાર લૌકિક પંચાંગ-પહિત ઈ. સ. ના ત્રીજા સૈકામાં દાખલ થઈ છે, તે પહેલાંની લૌકિક તિથિપત્રક-પતિ પણ જૈનજ્યાતિષ-પતિ જેવી જ હતી, તેથી જો પ્રાચીન પદ્ધતિના જ્યેાતિષમાં તિથિ-ક્ષય વૃદ્ધિને સ્થાન ન હોત તે ઉમાસ્વાતિજીને તેની આરાધનાની વ્યવસ્થા આપવાની જરૂરત જ ન પડત. શ્રી ઉમાસ્વાતિએ લૌકિક પંચાંગની નગ્ પતિથી થતી તિથિ-હાનિ વૃદ્ધિને અંગે વ્યવસ્થા આપી હાવાના પણ સભવ નથી, કેમકે ભગવાન ઉમાસ્વાતિ વાચક
જીને સમય લગભગ વિક્રમની પ્રથમ શતાબ્દી છે ત્યારે નવી પદ્ધતિનાં લૌકિક પચાંગા વિક્રમની ચેાથી શતાબ્દી પહેલાં નહાતાં બનતાં, આથી સિદ્ધ છે કે શ્રી ઉમાસ્વાતિ વાચકે આપેલ વ્યવસ્થા નવીન પદ્ધતિનાં લૌકિક પંચાંગાની તિથિહાનિ-વૃદ્ધિને અંગે નહિ પણ પ્રાચીન પદ્ધતિનાં તિથિપત્રકાને લગતી જ છે.
આ ઉપરથી જે ‘ ઉમાસ્વાતિજીનુ વાય લૌકિક ટોપણાને અનુસારે છે.' એમ માને છે તેએ યા તે એમ કહે કે એ વાક્ય શ્રી ઉમાસ્વાતિ વાચકનું જ નથી અને નંદુ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org