________________
૭૩ ચોથે સંવછરી કરવામાં આવી હતી તેમજ ગયા વર્ષમાં અને આ વર્ષમાં પાંચમની વૃદ્ધિ માનીને શનિવારે અને બુધવારે સંવછરી કરવામાં કંઈ જ વાંધો ન હતો.
(૨) પંચાંગ વિષે– ૪૫. પ્ર. આપણામાં લૌકિક ટીપણું માનવા લેખ છે કે નહિ ?
ઉ૦ “આપણુમાં વર્તમાનકાલે પર્યુષણાદિ પર્વ અને દીક્ષાદિનાં મુદ્દો લૌકિક ટીપણાને આધારે નિશ્ચિત કરાય છે, એમ શ્રી કુલમંડનસૂરિજીએ પિતાને વિચારામૃતસંગ્રહ
ગ્રન્થમાં લખ્યું છે. ૪૬. પ્ર. જ્યારે આપણામાં લૌકિક ટીપણને આધારે પરાધન
કરવાને જૂને લેખ છે તો પૂર્વે આપણામાં કયું લૌકિક ટીપણું મનાતું હશે ? ઉ૦ પ્રાચીન–પદ્ધતિનું પંચાંગ વિચ્છેદ થયા પછી તત્કાલ આપણામાં કયું લૌકિક પંચાંગ મનાતું હશે એ કહેવું મુશ્કેલ છે, પણ કેટલાં લગભગ ૪૦૦ વર્ષથી આપણામાં જોધપુરનું
ચÇપંચાંગ મનાતું આવ્યું છે એમાં તે શંકા નથી. ૪૭. પ્ર. આજકાલ આપણામાં ચડાંસુચવ્ પંચાંગ પ્રામાણિક
મનાય છે એ વાત ખરી છે? ઉ૦ હાં, કેટલાક સમયથી આપણે તપાગચ્છ શ્રીધરના ચડાં
શુગંડૂ પંચાંગને પ્રામાણિક માને છે. ૪૮. પ્ર. ચંડાશુચં પંચાંગ આપણુમાં ક્યારથી પ્રમાણ મનાવા
લાગ્યું છે? ઉ૦ લગભગ સંવત ૧૯૩૫ સુધીમાં આપણામાં જોધપુરનું હસ્તલિખિત “ચંડૂ' પંચાંગ પ્રમાણ મનાતું હતું, પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org