________________
૪૧.
૭૧
ઉ॰ મેસતા વર્ષના અને સવચ્છરોને એકજ વાર હાય એવા નિયમ નથી. ઘણી વાર આ બન્નેના વારે! જુદા જુદા હાય છે, ઉદાહરણ તરીકે સ. ૧૯૫૦ ની સવમ્બરી સામવારી હતી અને એસતું વર્ષ મંગળવારિયું હતું. સં. ૧૯૬૭ ની સ’વચ્છરી રવીવારી હતી અને બેસતું વ સામવારિયું, એજ રીતે સ ૧૯૬૮ ની સવછરી નિવારી હતી અને એસતું વર્ષ વિવારીયું હતું, એથી સમજાશે કે સવચ્છરી અને બેસતા વર્ષે એકજ વાર હાય એવા ખાસ નિયમ નથી.
પ્ર॰ ગણેશચેાથ અને આપણી સવચ્છરી એકજ દિવસે હાય એવા નિયમ ખરા કે નહિ ?
ઉ॰ ગણેશચેાથ અને સવચ્છરી એકજ દિવસે હાવાના એકાંત નિયમ નથી, કેટલીક વાર એ પર્યાં જુદાં પણ આવે છે.
૪૨. પ્ર॰ આપણે સંવચ્છરો ચેાથની કરીયે છતાં તે દિવસે પ્રતિક્રમણના ટાઈમે પાંચમ હોવી જોઈ ચે, એમ કાઈ કહે છે તે બરાબર છે?
એ કહેવું બરાબર નથી. આપણા તપાગચ્છની સમાચારી પચ્ચખાણુના ટાઈમે તિથિ જોવાનું કહે છે, પ્રતિક્રમણના ટાઇમે પાંચમ હાવી જોઇયે એવી માન્યતા તપાગચ્છની નહિ પણ આંચલિયા, લંકા, પાયચક્રિયા આદિ બીજા ગચ્છવાલાઓની છે.
૪૩. પ્ર॰ જે વખતે સવચ્છરી પાંચમની હતી તે વખતે નાનપ ચમીના ઉપવાસ જુદા કરવા પડતા હશે?
૩૦ પંચમીને ઉપવાસ સવચ્છરીના ઉપવાસ ભેગા ગણાતા
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org