________________
અણલીધાથી સાગરગ૨છના શ્રીજીએ તથા તે સંબધી કેટલાક સંઘ ભલીને બે પડવે કરી છે પણ એ સમાચારી લુંકાગચ્છ તથા વિજયમતીગ૭ તથા પાયચંદગછ તથા કવલાગચ્છ તથા કરંટગચ્છની છે પણ શ્રી તપાગચ્છની સમાચારી તે બે તેરસ કરવી યુક્ત છે તે ઉપર શ્રી હીરપ્રશ્નની શાખ છે x x x” (હેડબિલ પેજ ૧)
એ પછી શ્રી વિજયધરણંદ્રસૂરિજીએ શ્રી હીરપ્રશ્ન વિગેરેના પાઠે લખીને પિતાની માન્યતા સિદ્ધ કરવાની ચેષ્ટા કરી છે પરંતુ તેમાં તેઓ સફલ થયા નથી.
(૫) સંવત ૧૯૩૫ની સાલની ચર્ચા
આપણે ઉપર જોઈ આવ્યા કે ભાદરવા શુદિ ૧-૨-૩-૪ની હાનિ વૃદ્ધિમાં શ્રી પૂજય ધરણેન્દ્રસૂરિજી શ્રાવણ વદિ ૧૩ ની હાનિ વૃદ્ધિ કરતા હતા, સંવત ૧૯૩૫ના વર્ષમાં શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજી અને મુનિશ્રી જરસાગરજી બંને શ્રી ઉદયપુરમાં ચોમાસે રહ્યા હતાં, આ વર્ષમાં ભાદરવા સુદ ૨ ને ક્ષય હતો પણ શ્રી ધરણેન્દ્રસૂરિજીએ શ્રાવણ વદિ ૧૩ નો ક્ષય કરવાનું જાહેર કર્યું; આ વાત શ્રી જવેરસાગરજીના કાને પહોંચી અને તેમણે શ્રાવકેને જણાવ્યું કે “ભાદરવા શુદિ ૨ ના ક્ષયમાં એકમ બીજ ભેગી કરાશે પણ બારસ તેરસ ભેગી નહિ કરાય' ઈત્યાદિ ઘણા વિસ્તાર પૂર્વક ખુલાસો આપ્યો જે ઉદયપુરના સંધે હેડબિલના રૂપમાં છપાવીને બહાર પાડ્યો હતો, વાંચકોને જાણવા માટે તે હેડબિલને પણ પ્રારંભને થેડેક ભાગ નીચે આપીએ છીયે-- (૬) શ્રી જવેરસાગરજીનું હેડબિલ
___ "श्री उदयपुरसे श्री सकलसंघ जैन धर्मी को जाहिर करवा में आता है कि श्री तपगच्छ के संवेगी साधुजी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org