________________
૨૦
પણ પાછળથી એ અઠાહિએ પણ શુદિ સાતમથી ખેસી પૂર્ણિમાએ અંતિમ આંબિલ કરવાની પ્રવૃત્તિ ચાલી, એજ પ્રમાણે પર્યુષણાશાહિકા પણ પૂર્વે વદ તેરસથી શુદિ પાંચમ સુધી ગણાતી, પણ ચેાથની સંવત્સરી થયા પછી તે બારસે બેસી શુદિ ચેાથે સમાપ્ત થવા લાગી, આમ એકંદર વાર્ષિક છ અડાહિએ જે પૂર્વે એક દિવસ પછી બેસતી હતી તે કાલાન્તરે એક દિવસ પહેલાં એસવા લાગી, તેથી તે પછીની તિથિઓ પૂર્ણિમા, પંચમી અાહિથી જુદી પડી માત્ર પતિથિરૂપે રહી ગઈ,
આથી સ્વતઃ સિદ્દ છે કે ચેાથની સવચ્છરી થયા પછી ભાદ્રવા શુદિ પચમી અહિ માં ન રહેવાથી પર્યુષણાની અહિને અંગે પાંચમીની હાનિ વૃદ્ધિના વિચાર કરવાની જરૂર રહી નથી અને તે માટે પર્યુંષધ્યુતિથિનું પરિવર્તન કરવું યેાગ્ય નથી. (૩) ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના ગ્રન્થાના આધારો—
આચાર્ય શ્રી હીરસૂરિજી અને શ્રી વિજયસેનસૂરિજી કરતાંયે ઉપાધ્યાય શ્રી ધસાગરજીએ તિથિચર્ચાને અંગે ઘણું લખ્યું છે, એમા પ્રવચનપરીક્ષા, કલ્પકિરણાવલી, પર્યુષણાશતક આદિ અનેક ગ્રન્થામાં એમણે પતિથિના સબન્ધમાં ઉલ્લેખ કર્યાં છે છતાં તિથિચર્ચાને એમના મુખ્ય ગ્રન્થ ‘તત્ત્વતર ગિણી' છે,
તત્ત્વતર ગિણીમાં ઉપાધ્યાય ધર્માંસાગરજીએ મુખ્યતયા ખરતરછવાલાની માન્યતાનું ખંડન કર્યું છે. અને એ ખંડન ઉપરથી જ તત્કાલીન તપાગચ્છની તિથિવિષયક માન્યતા ઉપર પ્રકાશ પડે છે. आसोयसियअट्टम - दिणाओ आरंभिऊणमेयस्स । अट्ठविपूयपुव्वं, आयामे कुणह अट्ठदिणा ॥ १७ ॥ नवमंमि दिणे पंचामरण न्हवणं इमस्स काऊणं । યંત્ર વિસ્થળે, વિમેવ ાયન્ત્ર | ૬૮ ॥
( શ્રીપાત્રે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org