________________
૩
જ્ઞાનિના ઉપદેશના પરિણામે ધરુચિ વા પ તિથિઓમાં ધાર્મિક પ્રવૃત્તિ અને ન્નિમિત્તક ઉત્સવા વિશેષ પ્રકારે કરવા લાગ્યા, ફલસ્વરૂપ કાલાન્તરે ‘પર્વ” શબ્દ અમુક તિથિએ અને ઉત્સવાના અમાં પ્રસિદ્ધ થયા જે આજ પન્ત પ્રાયઃ તેજ અર્થામાં પ્રસિદ્ધ છે.
૨. પાનું જ્ઞાન.
પર્વોનું જ્ઞાન તિથિજ્ઞાનના, અને તિથિજ્ઞાન જ્યાતિષના આધાર રાખતું હોવાથી દરેક ધર્મશાસ્ત્રમાં જ્યેાતિષને સ્થાન અપાયું છે, એજ નિયમાનુસારે જૈન ધર્મમાં પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ આદિ જ્યેાતિષ શાસ્ત્રોને મહત્વ અપાયું છે.
પ્રાચીનકાલીન જ્યાતિષના વિષય ધણા સુગમ હતેા. ૫ સંવત્સરા (વર્ષા)ના એક યુગ ગણાતા અને જૈન ગણનાએ શ્રાવણર્વાદે (ગુજરાતી આષાઢ વદ) એકમથી અને લૌકિક ગણુનાએ ભિન્ન ભિન્ન મહીનાએથી યુગને આર્ભ માનવામાં આવતા.
યુગના ૫ સંવત્સરે, અનુક્રમે ૧ ચાન્દ્ર, ૨ ચાન્દ્ર, ૩ અભિવર્ધિત, ૪ ચાન્દ્ર અને અભિવૃધિત એ નામેાથી એલખાતા. ચાન્દ્ર અને સૌર સ ંવત્સરના પ્રત્યેક અમ્બે મહિને એક એક અહારાત્ર ઘટતું અને વધતું, અર્થાત્ પ્રકમાં સવત્સરની અપેક્ષાયે એક ચાન્દ્ર સવસરમાં ૬. અહેરાશ ઘટતાં અને સૌર સંવત્સરમાં ૬ અહારાત્રે વધતાં, કારણ કે પ્રકમ અથવા સાવન સંવત્સર ૩૬૦ દિવસના
धम्माट्ठाणं किंफलं भवइ गोयमा ! बहुफलं हवइ, जम्हा एआसु पंचसु तिहीसु पाएणं जीवो परभवाउअं समजिणइ ।" (વિચારામૃતસંગ્રહના અંતમાં પત્ર ૪૦ મામાં ઉપર્યુક્ત પા નિરયાવલિઓસુઅક્બધ ચિંતા છે એમ જણાવ્યું છે, ત્યારે વિચારરત્નાકર પત્ર ૧૮૪માં એજ પાડ મહાનિશીથમાં હોવાનું જણાવ્યું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org