________________
૧૨
૬ ધાર્મિક ક્રિયાઓમાં કામે લાગે તેવાં ઉપકરણે આપીને,
૭ ધાર્મિક જીવન ગુજારતા વિદ્યાર્થીઓને સાદું અથવા મિષ્ટાન્નનું ભેજન આપીને.
સૂચના-મકાન બનાવી આપનાર સંગ્રહસ્થના નામનો તે ઉપર
શિલાલેખ લગાડવામાં આવશે અને બીજી સહાયતા
કરનારને પાકી રસીદ આપવામાં આવશે. વિશેષ પત્રવ્યવહાર નીચેને ઠેકાણે કરે–
મેનેજિંગ સેક્રેટરી, શ્રી વર્ધમાન જૈન વિદ્યાભવન. જાલોર, (મારવાડ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org