________________
ર
එප
પ્ર॰ જ્યારે તમા આ વખતે
અમદાવાદ છેડી શકો એવી સ્થિતિમાં ન હતા તો પછી તાર દ્વારા શ્રી સાગરાનન્દસૂરિજીને શાસ્ત્રનું આવ્યાન કેવી રીતે કર્યું?
૯૪
ઉ॰ અમેએ શ્રી સાગરજીને આન્હાન નહેાતું કર્યું, પણ તેમનુ આન્હાન સ્વીકારીને અમદાવાદ આવીને ચર્ચા કરવા તેમને માનપૂર્વક પ્રાથૅના કરી હતી.
૯૩ પ્ર॰ શ્રી સાગરાનન્દસૂરિજીએ શાસ્ત્રાર્થ માટે ચોટીલા સુધી આવવાનું સ્વીકાર્યું હતું તેા અમદાવાદથી ચેોટીલા સુધી અધ માગે જવાની તમ્હારી ફરજ હતી કે નહિ ?
ઉ॰ આવ્હાનકાર શ્રી સાગરજી હાઈ તે વાદી હતા અને - વાદી પ્રતિવાદીને પેાતાની પાસે અથવા અપ માગે એલાવી શકે નહિ પણ તે પોતે જ પ્રતિવાદી ખેાલાવે ત્યાં જાય ? એવા વાદના નિયમ હાઈ અધ માર્ગે જવાનો મ્હારી નહિ, પણ આવ્હાનકાર તરીકે સાગરજીની પેાતાની જ અમદાવાદ આવવાની અથવા તેા ચેલેંજ પાછી ખેંચી લેવાની ફરજ હતી.
શાસ્ત્રાર્થ સંબંધી તાર
પ્ર॰ તુમ્હારા અને શ્રી સાગરજીને વ્યવહાર શાથી બંધ પડયા ?
ઉ॰ સમય એછે! હોવાથી પત્રવ્યવહાથી પહોંચી ન શકાય એમ વિચારીને અમેાએ તારવ્યવહાર ચાલુ કર્યાં હતા પણ અમ્હારા ખાસ મુદ્દાઓને ઉત્તર સાગરજી આપતા ન હતા, એટલુ જ નહિ પણ સમતાલપણુ ખાઇને તેઓ હલકા શબ્દોમાં ટીકા કરવા લાગ્યા હતા, આથી તારવ્યવહારનું પરિણામ શૂન્ય જોઈને પત્રદ્વારા વાત કરવાના નિશ્ચય કર્યાં, અને આ પરિસ્થિતિને સ્પષ્ટ કરતા એક વિસ્તૃત પુત્ર અમેએ તા. ૨૩ જુન સને ૧૯૩૭ ના રાજે શ્રી સાગરજી ઉપર લખ્યા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org