________________
૮૫
૮૭
જનાર શ્રાવકાને સમજાવે છે કે પ્`ચમીથી અનન્તર ચતુર્થીએ શ્રી કાલકાચાયે પર્યુષણા કર્યોને નિશીથ ચૂર્ણિમાં લેખ છે,’ તેા શું નિશીથચૂર્ણિમાં એવા કાઈ લેખ છે ?
ઉ॰ નિશીથના દશમા ઉદ્દેશામાં પર્યુષણાને અધિકાર છે, અને પંચમીથી ચેાથે પર્યુષણા શા કારણે થઈ તેના ખુલાસા તે ઉદ્દેશાની ચૂર્ણિમાં જણાવેàા છે, પણ ત્યાં ‘અનન્તર’ ચતુર્થી અથવા એ અને જણાવનારા બીજો કાપણુ શબ્દ નથ, જે નિશીથ ચૂર્ણિમાં આવા ભાવ જણાવનાર પાઠ હોત તે। શ્રી સાગરજી આજસુધી આહર પાડયા વગર રહેત ખરા ? ખરી વાત તેા એ છે કે તે ચૂર્ણિમાં આવતા “અળા થાય સરથીપ” એ પદમાંના સ્થળયા' શબ્દને અનન્ત એવા અ કરીને તે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને ન જાણનાર ગૃહસ્થાને ભરમાવે છે, अणागया ” એ પ્રાકૃત શબ્દનું સ ંસ્કૃતરૂપ अनागता એવું થાય છે કે જેના અર્થ આગામી આવતી ’ એવા થાય છે, પણ કાઈ કાશ કે વ્યાકરણથી તેને અર્થ અનન્ત એવા થતા નથી, એજ કારણ છે કે તેઓ નિશીથ ચૂર્ણ વાલી એ વાતને બાહર પાડતા નથી.
""
' અથવા
(૬) સંવચ્છરી નિર્ણયના શાસ્ત્રાર્થ વિષે—
.
66
Jain Education International
66
પ્ર॰ સવચ્છરી સંબંધમા મતભેદના સમાધાન માટે શા શા પ્રયત્ના થયા છે ?
ઉ॰ સવચ્છરી સબન્ધી મતભેદ દૂર કરવા માટે ગયા ચામાસામાં જ અમેાએ શ્રી નેમિસૂરિજી, શ્રી સાગરાનન્દસૂરિજી અને શ્રી નીતિસૂરિજીને પત્રદ્રારા પ્રાર્થના કરી હતી, પણ કોઇના તરથી સતાષકારક ઉત્તર મલ્યા ન હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org