________________
હિત કર્યો અને ગમે તે અંગે પણ, એ કર્તવ્ય બજાવવાનું મેં માથે લીધું.
આજકાલ કરતાં લગભગ ૩૦-૩૫ વર્ષથી, મારાથી જે કંઈ યત્કિંચિત્ બની શકે છે તે, જેનસમાજની કલમ અને જબાનથી યથાશકય સેવા કરવા તત્પર રહું છું. અને જાહેર કરવાની કોઈ પણ પળે, મેં મારા સામાજિક વિચારેને અસ્પષ્ટ રાખ્યા જ નથી. એટલે સામાજિક પરિસ્થિતિ અંગે અન્ને વિવેચન કરવું કદાચ પિષ્ટપેષણ જેવું થશે, અથવા તો આ આખા પુસ્તકમાં તે અંગે ખૂબ સામગ્રી હોવાથી વાચકને નાહક કંટાળો ઉપજાવનારું કરી બેસીશ; એ ભયે તે સંબંધી વધુ ન લખતાં માત્ર આ પુસ્તક અંગે જ બે બોલ કહીશ.
ટાળે ઉપજાવન. ખબ સમ,
એ
સંબધી વ
જૈન સમાજના ચતુર્વિધ સંધમાં શ્રમણ સંસ્થાનું હંમેશાં પ્રાધાન્ય રહ્યું છે; અને કાળકાળે તેના પર સમાજનાતની આશાઓ રાખવામાં આવી છે. આવી સંસ્થામાં શૈથિલ્ય ન પેસી જાય, સુંવાળપ પ્રવેશ ન કરે, માનાપમાન અને પરિગ્રહવૃત્તિ સતેજ ન બને એ માટે; એ સંસ્થાના અંગે અનેક વિચારણાઓ સમયે સમયે કરવામાં આવી છે; સંમેલને
જવામાં આવ્યાં છે; ધારાધોરણ ઘડવામાં આવ્યાં છે, અને પુનઃ એ શ્રમણસંસ્થાને સુદઢ બનાવવામાં આવી છે. થેંડા વખત પહેલાં, પ્રથમ બતાવ્યાં તેવાં કારણને લીધે શ્રમણ સંસ્થામાં પ્રવેશી ગયેલ અનિચ્છનીય વાતાવરણને દૂર કરવા વિ. સં. ૧૯૯૦માં રાજનગર ખાતે અ, ભા. શ્વે. મૂ. સાધુસંમેલન યોજવામાં આવ્યું. એ એક અદ્વિતીય ઐતિહાસિક પ્રસંગ હતું. જેને સમાજના સાડા છસે સાધુમાંથી લગભગ સાડાચાર સાધુઓ એ પ્રસંગે હાજર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org