SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દહેગામ-મંત્રણ ફસાય! શ્રી વિજયવલ્લભસૂરિજીએ શ્રી વિજયનીતિસૂરિજીને યાચિત વંદન કર્યું અને ત્યારબાદ દહેગામની મંત્રણા રજુ કરી. તેઓ થોડી વાતચીત પછી જ તે બધા નિ સાથે સંમત થયા હતા. દહેગામ મુકામે મળેલા બધા મુનિવર્યોએ તેમના પ્રત્યેનો પૂજ્યભાવ વ્યક્ત કર્યો હતો અને તેમને વડીલ માની એક દહેગામને ઠરાવ અમદાવાદના નગરશેઠ ઉપર મોકલવાની સત્તા તેમને જ આપવામાં આવી હતી. શ્રી નગરશેઠને પત્ર આથી આ બંને આચાર્યોનું મંગલ મિલન પૂર્ણ થતાં જ અમદાવાદના નગરશેઠ ઉપર મોકલવાને પત્ર તૈયાર થયું હતું અને તે નગરશેઠને પહોંચાડવા માટે નીચેના ચાર સદ્દગૃહસ્થને નિયુક્ત કરવામાં આવ્યા હતા – ધીરજલાલ ટોકરશી શાહ, હીરાલાલ ચુનીલાલ મણિયાર, શ્રીયુત દેવચંદભાઈ (હાલના દેવેન્દ્રવિજયજી), ચંદુલાલ હિરાચંદ શાહ શ્રી નગરશેઠને વડે બપોરના ત્રણ વાગે એ પત્ર અમદાવાદ આવ્યું અને સવા ત્રણ વાગે એ માટે ગૃહસ્થ નગરશેઠના વડે ગયા, જ્યાં નગરશેઠ બહાર જવાથી તેમની મુલાકાત થઈ શકી નહિ, પરંતુ બપોરના સાડાચારનો સમય તે માટે નિયુક્ત થયો. લગભગ પાંચ વાગે શ્રીમાન નગરશેઠ પધારતાં તેમણે એ ગૃહસ્થને અંદર બેલાવ્યા હતા, જ્યાં તેમને પેલે પત્ર અપાયો હતો. પત્રની પહોંચ માટેના પત્ર વાંચ્યા બાદ તેમની આગળ એ પત્ર મળ્યાની પહોંચ માગવામાં આવી હતી, પરંતુ તેવી જાતની પહોંચ આપવાની ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy