SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ રંગ નગરશેઠે અશક્તિ બતાવી હતી. તથા વધારામાં કહ્યું હતું કે “ આ પત્ર શ્રી વિજયનીતિસૂરિન હેાય તેમ હું માનતો નથી.” યેનકેન પ્રકારેણ તેમણે પિતાને આંતરિક રોષ પ્રદર્શિત કર્યો હતે. પહોંચ આપવા સંબંધમાં કેટલીક વાતચીત થઈ હતી, પરંતુ એમણે પિતાને નિર્ણય કાયમ રાખતાં એ બાબતમાં ડભોડાથી સંમતિ માગવામાં આવી હતી. અને ત્યારબાદ તા. ૨૮–૨–૩૭ ના રોજ બપોરના તે પત્ર શ્રીમાન નગરશેઠને પહોંચાડવામાં આવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy