________________
દહેગામ-મ ત્રણા
ઠરાવા રજુ કર્યાં હતા; જેને આચાર્યશ્રી ઋદ્ધિસાગરસૂરિજીએ અનુમાન આપ્યું હતું અને સર્વાનુમતે પસાર થયા હતા. ઠરાવ પ્રથમ
“ દહેગામ મુકામે જૂદા જૂદા ગા અને સમુદાયેાના મુનિરાજોનું સંમેલન તથા મુંબઇ, પાટણ, અમદાવાદ, દહેગામ તથા મહુવા વગેરે ગામેાના આગેવાનાની આ સભા તા. ૨૪-૨-૩૪ ના દિવસે પાટણ ખાતે શાન્તમૂર્તિ, વયેવૃદ્ધ આદર્શ સાધુ મુનિસજ શ્રી "સવિજયજીના દેહાવસાન માટે અત્યન્ત દુઃખની લાગણી પ્રદર્શિત કરે છે. અને આવા મહાન પુરુષની પડેલી ખેાટ માટે દિલગીરી જાહેર કરે છે. તેમ મહુમના આત્માને શાંતિ મળેા એમ અતઃકરણથી ઇચ્છે છે,” ઠરાવ ને
“ શ્રી કેશરિયાજી તીર્થંના ઉપસ્થિત થયેલા વિકટ પ્રસંગે આબુવાળા શ્રી શાન્તિવિજયજીએ જે આત્મભાગ આપવાની પ્રતિજ્ઞા કરી છે, એને દહેગામમાં મળેલા જુદા જુદા સમુદાયના સાધુતા મોટા સમૂહ તેમજ જૂદા જૂદા શહેરાના સંધના આગેવાનેાની આ સભા સહાનુભૂતિ દર્શાવે છે. અને ઉપુરના મહારાણાજીને નિવેદન કરે છે કે અમારા તીથ કેશરિયાજી માટે ઉપસ્થિત થયેલી આખી પશ્ચિંતને વિચાર કરી જેમ બને તેમ જલદી ન્યાય આપવા. અને આ રાવ, સભાના પ્રમુખને ચેાગ્ય જગાએ મેાકલી આપવાની સત્તા આપવામાં આવે છે.”
સામૈયા અધ કરે! !—ઠરાવ ત્રીજો
આ સાથે નીચે મુજબ એક વધુ ઠરાવ પર વિચાર કરવામાં આવ્યા હતા.
Jain Education International
e
For Private & Personal Use Only
www.jainelibrary.org