________________
પૂરગ
નથી ? મને તે લાગે છે કે સહુથી પ્રથમ જુદાજુદા ગચ્છના ચુંટાઇ આવેલા પ્રતિનિધિઓની એક વિષયવિચારિણિ સમિતિ બનાવવી જોઇએ અને જે જે ઠરાવેા હાથ ધરવાનું નક્કી કરે તે જ ડરાવા હાથ ધરવા જોઇએ. જે આવા કરશે જ કાક્રમ ન થાય તે ૫૦૦ સાધુએ એકી સાથે કેવી રીતે કાઈપણ જાતના નિણૅય ઉપર આવવાના હતા ?
“ બીજી મહત્વની વાત એ છે કે ત્યાં ચર્ચાએલા કરાવાને નિષ્ણુય કઇ રીતે થશે ? શું એક સમુદાયમાં ઘેાડા સાધુએ હાય ને ખીજાઓએ ગમે તેમ કરીને પેાતાના સૈન્યમાં ભરતી કરી હેય તે બધાની આંગળીએ ઊંચી કરાવીને ? પણ આ બાબતમાં પણ સમુદાયવાર મત ગણુત્રીનુ ધારણ કરાવવુ જોઇએ. આ ઉપરાન્ત એક અતિ મહત્ત્વની બાબત એ પણ વિચારવાની છે કે આ ઠરાવને અમલ કરાવનારી એક સત્તાસધસત્તાને સ્થિર કરવામાં ન આવે ત્યાં સુધી હજારા ઠરાવાના શેક્યા કરેા, તે બધા નકામા જ છે. ઉધાડા માથાંવાળાએ એમને એમ કાઇનુ માને તેમ ઘેાડા જ છે ? જો આ વસ્તુને કષ્ટ નિય કરીને કામ ચલાવવામાં આવશે તેા જરૂર આપણે કંઇક કામ કરીશું, નહિતર ફજેતી સિવાય ખીજું શું થવાનુ છે”
ત્યારબાદ તેમણે જાહેર કર્યું હતું કે અમારા મુનિએની મંત્રણા આવતી કાલે ચાલશે અને જરૂરી જ્ગાશે તે જાહેર સભા ભરીશું.
એ ઠરાવા
આ પ્રસંગે મુનિરાજ શ્રી વિદ્યાવિજય એ નીચે મુજબ છે
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org