________________
લેવાતું વાતાવરણ ડાં વર્ષો પહેલાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નવું બંધારણ બાંધવા હિંદુસ્થાનના જૈન સંઘના આગેવાનોની સભા બેલાવવામાં આવી હતી. તે વખતે અગાઉથી જ એવું તંત્ર ગોઠવવામાં આવ્યું હતું કે ઠરાવ રૂપે મૂકાતા બંધારણ વિરુદ્ધ કોઈ ઊભું થઈ બેલવા તૈયાર થતા, તે તેને તરત જ બેસાડી દેવામાં આવતા હતા. આગેવાનોએ પિલીસને બંદેબસ્ત પણ પૂર રાખે હતો. કચ્છી જેને નવકારશીમાં લેવાની લાલચ બતાવી, એક દિવસ થાડા બેલાવવામાં આવ્યા હતા. આવ્યા પછી પણ તેઓને સભામાં ન આવવું, એમ સમજાવવામાં આવ્યું હતું. અને નિર્વિધનપણે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું નવું બંધારણ પાસ કરી લેવામાં આવ્યું હતું.”
“આમ અનેક પ્રકારના સુર સંભળાય છે. બધા સુરેની મતલબ શી છે, એ સ્પષ્ટ છે. મુનિસમેલનના કાર્યમાં આવો કંઈપણ ગતિ હેતુ ખા હેય તો એ ખરેખર ભયંકર જ કહેવાય. પરંતુ આપણે પહેલેથી આવી આશંકાઓ ઉઠાવીને મુનિસમેલનનું કાર્ય નિષ્ફળ થવાનો ભય ન રાખવો.
મારું તે નમ્ર નિવેદન છે કે પ્રત્યેક ગામના સંઘોએ કઈપણ જાતના મતભેદને આ વખતે આગળ ન કરતાં, સાધુસંસ્થાના ઉદ્ધારને માટે જરૂર હાથથી હાથ મેળવે અને એક બીજાના સહકારપૂર્વક કાર્યને સફળ બનાવવા પ્રયત્ન કરે.
બીજી તરફથી પ્રત્યેક આચાર્ય અને મુનિરાજોને પણ સવિનય પ્રાર્થના કરીશ, કે આ પ્રસંગે કોઈપણ જાતના
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org