________________
પૂરગ
તાડવાની જરૂર છે. રીતસર સમ્મેલન સંબંધી નહેર પત્રામાં ઉહાપાહ કરી, સાધુઓને વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂર છે. દિવસે। નજીક આવતા જાય છે. સાંભળવા પ્રમાણે પાટણ અને જામનગરના ઝગડા પત્યા નથી. સંધસત્તાને નિર્ણય થયા નથી. જે જે સાધુએને તે તં ગામેાના સંઘોએ બહાર કરેલા છે, તે સાધુઓને નિમ`ત્રણ આપતાં તેમના સામા પક્ષના સાધુએ આવા સંમેલનમાં ભાગ નહિ લેવાના દૃઢ વિચાર ઉપર આવતા જાય છે. વળી જેએ અમદાવાદ શહેરમાં હતા, તેઓમાંના કેટલાક અમદાવાદ છેાડી ગયા છે. કદાચ ધારા કે તે ખીજાએની સાથે સામૈયાપૂર્વક અમદાવાદમાં પુનઃ પ્રવેશ કરશે, તે પણ જે જે આચાર્યાદિને પહેલાં અમદાવાદ તરફ આવવાની જરૂર હતી, અમદાવાદની નજીકમાં ભેગા મળી ગેાળમેજી પરિષદ્ ભરી બધ ઝઘડા પતાવવાની અને સંમેલન માટેના એજડારૂપરેખા તૈયાર કરી બહાર પાડવાની જરૂર હતી; એમાંનું કંઇ બન્યું નથી, બનવાની આશા નથી. કારણ કે હજુ તે કામ કયાં છે તે કાઇ કયાં છે. આવી અવસ્થામાં સ ંમેલનના દિવસ આવી લાગે ત્યાં સુધી સાધુઓની શંકાએ મટે નહિ, વિશ્વાસ ઉત્પન્ન થાય નહિ, અને સમ્મતિવાળુ' સ'મેલન ભરાય નહિ, પરિણામ એ આવે કે અમદાવાદને માટે નામેાશી, સાધુ સંસ્થાની હીલના અને પાટીયાનું જોર વધતાં સાધુસંસ્થા પચાસ વર્ષ પાછી પડે.
“મારું તે। હજુ પણ માનવું છે કે જો સંમેલન, કાઇના કાઈ પણ જાતના અંગત સ્વાર્થ વિનાનું—એટલે કવળ સાધુ સંસ્થાની ઉન્નતિ માટે જ ભરવાનું હોય તા, તેની તારીખેા લખાવીને અથવા બીજા કાઇપણ ઉપાયે પહેલાં આસપાસનાં
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org