________________
પૂર્વગ
કરવામાં નથી આવ્યું, પરન્તુ સાધુ મહારાજો જરૂર સમજી લે ! આનુ નામ તે સમ્મેલન !
“ મુનિ સમ્મેલનની–સેકડા વર્ષ પછી થનારા મુનિસમ્મે લનની કેવી ઉત્પત્તિ ! નથી ઝઘડા પત્યા, નથી એક ખીજાતી સાથે બેસવા જેટલી પરિસ્થિતિ ઊભી થઈ, નથી મુનિસમ્મે લનના હેતુ જાહેર થયેા, નથી મુનિસમ્મેલનમાં શું કરવાનુ છે એ જાહેર થયું, નથી નિમંત્રણા કાને આપવાં ને કાને ન આપવાં એ સંબધી કાઇ કમીટીએ વિચાર કર્યાં, નથી હિંદુસ્થાનનાં ખાજા શહેર અને ગામાના સધાની સમ્મતિ લેવાઇ! બસ, કાઇ પણ જાતના પરામ` વિના જ, કાષ્ટ પણ જાતના પ્રચાર કાર્ય વિના જ, મુનિસમ્મેલનની વાત ઉપડી ને નિમંત્રણાયે નિકળી ગયાં. શું આનું જ એ પરિણામ નથી કે આજે અનેક પ્રકારની શકાએ અને અવિશ્વાસનું વાતાવરણ ફેલાવા પામ્યુ છે? બેશક, એ વાત ખરી જ છે અને તે લગભગ સૌ કાઈ સ્વીકાર કરે છે, કે જૈન સમાજની અને ખાસ કરીને સાધુ સંસ્થાની પરિસ્થિતિને ખ્યાલ કરતાં પડેલામાં પહેલી તકે મુનિ સમ્મેલન ભરવાની અગત્યતા છે. પરન્તુ તમામ પ્રકારની પરિસ્થિતિને સુધાર્યા વિના, હિ‘દુસ્થાનના જુદા જુદા શહેરા અને ગામેાના પ્રતિનિધિએની એક સભા એલાવી સ્થલાદિને નિય કર્યાં વિના, એકાએક બધું કરી જ નાખવાને તૈયાર થવુ, એના અર્થ શું એ નથી, કે હાથે કરીને મુનિસંસ્થાના ફજેતા જગતમાં જાહેર કરવા
“ આપણે જાણીએ છીએ કે સ્થાનકવાસી મુનિસમ્મેલન માટે લાંબા વખતથી તૈયારીઓ કરવામાં આવી હતી. એમના જુદા જુદા સંપ્રદાયવાળાનાં પ્રાંતિક સમ્મેલને ભરવામાં
Jain Education International
૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org