SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અગત્યની સૂચનાઓ અત્યારની વિષમ પરિસ્થિતિમાં છેડવામાં ન આવે. જે આ પદ્ધતિ સ્વીકારવામાં આવશે, તે સમેલન સફળ થવામાં જરૂર સૌને સાથ મળશે, તેમ જ એક બીજા પક્ષના હદયને સંધાવાનું કારણ મળશે. અને જે પ્રથમથી જ એક બીજો પક્ષ વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચવાનું લક્ષ્ય રાખશે, તો સમેલન દ્વારા એક બીજાના હૃદયને સ્નેહ સંધાવાને બદલે, એક બીજાના હમાં અંતર પડશે કે એક બીજા એક બીજાને સહન નહિ કરી શકે; તે તે પછી તેને સાંધવું અતિ ભારે થઈ પડશે. અને તેથી જ સમેલન માટે યત્ન કરનારાઓને અને સમેલનમાં આવનારાઓને નમ્ર અરજ છે, કે કોઈ પણ પહેલેથી કઈ પણ બાબતનો આગ્રહ ન રાખતાં તેને ભાર સંમેલનને માથે જ રાખે.” સાધુસમેલનનું આમંત્રણ બહાર પડતા સુધીમાં આ રીતે ઘણી અગત્યની સૂચનાઓ થઈ હતી; પણ તે પર ગંભીર પણે વિચાર કરવામાં આવ્યો હોય તેવાં કઈ ચિહ્નો જણાયાં નહિ. છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy