SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જી રાવતા ભગ ધર્મ અને ધર્મ, પતન અને ઉદ્ધાર, અવ્યવસ્થા વિશ્વમાં સદાકાળ ચાલ્યા જ કરે છે. જ્યારે અને નિયમનનાં જ્યારે અધર્મ, અવ્યવસ્થા કે પતન જોર પકડે છે, ત્યારે ત્યારે તેના પ્રત્યાધાતી સ્વરુપે ધર્મ, ઉદ્ધાર અને વ્યવસ્થા હાજર થાય છે. અને ફરીથી જ્યારે એ ધર્માદિનું પરિબળ ઠંડુ પડે છે, ત્યારે પુનઃ અધાદિ તત્ત્વા જોર પર આવે છે; અને આખુ તંત્ર ચક્રની જેમ ચાલ્યું જાય છે. જૈનસમાજને ઇતિહાસ આ વાતની બરાબર સાક્ષી પૂરે છે. જ્યારે જ્યારે પવિત્ર શ્રમસસ્થામાં શિથિલાચારને પ્રવેશ થયા છે, ત્યારે કાઇ ને કાઇ ભડવીર નીકળ્યુ છે; અને શુદ્ધિકરણ માટે યાગ્ય પ્રયત્નો કર્યાં છે. વર્તમાન સમયમાં પણ તેમ જ બન્યું છે. સાધુએમાં શ્રમણસંસ્થાએમાં દિનપ્રતિદિન અનિચ્છનીય વાતાવરણ દાખલ થતું ગયું, કે તેમને સામને કરનારા સુધારકવર્ગ તૈયાર થયે; પરન્તુ અનેક કારણેાસર સાધુએને મોટા ભાગ શિથિલાચાર તરફ ધસતા જ ગયે. પરિણામ એ આવ્યું કે એ પ્રશ્ન એકાદ મંડળ કે સસ્થાને મટી આખી ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy