________________
જનતાના અભિપ્રાય
આહા હાય છે ? સધે એકત્ર મળી દેવાલય આદિની મરામત
વેળા ઉપયેાગમાં આવે અને પૂજક સમુદાયમાં અસંતાનુ કારણ ન રહે; એ ખાતર આ જાતને માર્ગ શોધી કાઢયા કે જેથી આવક પણ થતી રહે અને ખાતાએનુ પાષણ પણ થાય. જો સકલ્પ ન માનીએ તે ઝવેરાતની આંગી વેળા ચઢાવવામાં આવતું ઝવેરાત ખીજા દિવસે પાછું ન લઈ શકાય, તેમ ચડાવવામાં આવેલ ળફૂલાદ પૂજારી વગેરેને ખાવા પણ ન આપી શકાય. કારણ કે દેવદ્રવ્ય ખાવું નહિ, ખવરાવવું નહિ, અને ખાનારને સારા ગણવા નહિ.
તેથી જ કહેવુ પડે છે કે જેવા સંકલ્પ તેવા તેને ઉપયેગ. જુદા જુદા શહેરની પ્રથા પરથી પણ આ વાત પુરવાર થાય છે. સધને સકલ્પ નિયત કરવાના તે યેાગ્ય લાગે ત્યારે ફેરવવાના હક છે. એમાં સાધુ મહારાજને આડા ધરવાનુ કાંઇ જ પ્રયેાજન નથી. ધનવૃદ્ધિ કે ધનવ્યય એ સાધુમહારાજને વિષય નથી. પશુ આજના સધની દશા માટે ભાગે શંખ જેવી છે. એનામાં નથી તે। અસલનું ગૌરવ કે નથી રહી પૂર્વવત પ્રતિભા. બાકી સધ ધારે તો આજે આ બધી ચર્ચાને નિવડે આણી શકે.
66
દેવદ્રવ્ય ભેગી સ્વપ્નાં પારણાંની ખેાલીને શા સારું ભેળવી દેવાય છે ! બે વચ્ચે સંબંધ જેવુ' છે જ નહિ. ખુદ ભગવાને પાતાનું દ્રવ્ય યાચકોને અને સગાવહાલાંઓને દીધુ તા આ તે એમની માતાને સ્વપ્ન આવે છે. કેટલાક તરફથી ભ્રમજાળ ફેલાવાય છે કે ‘ મુનિ સંમેલને એ પણ દેવદ્રવ્ય છે, એવા રાવ કર્યો છે. વાત તદ્દન બનાવી કાઢેલી છે. એ જાતનું દ્રવ્ય દૈવદ્રવ્ય ગણાય એવી માન્યતાવાળા સાગરજી
,
૪૧
cr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org