________________
પશ્ચાદ્ અવલાકન
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ મુંબઇમાં, શ્રી વિજયધર્મ સૂરિજીની જયન્તી પ્રસંગે, મુનિસ મેલને કરેલા દેવદ્રવ્યના ઠરાવ સબધી જે ખુલાસા જાહેર કર્યા હતા, તે અગત્યના હાઇ, અત્રે ઉતારવામાં આવે છે.
66
શ્રી વિજયધર્મસૂરિજીએ આટલી પ્રગતિ દેખાડી એનુ કારણ શું ? જો તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ધ્યાનમાં રાખી, ગૂજરાત છેડી ઉત્તર હિંદુ તરફ ન ગયા હોત તે આટલું પણ ન બનત! ગૂજરાતની ભૂમિને વાતાવરણ કેટલેક ભાગે ઉત્સાહને દાખનારાં છે. એમાંથી બહાર નીકળી જનારાએ જ ઘેાડી યા વધુ પ્રવૃત્તિ દાખવી છે. એ પ્રગતિ સાંખી શકાતી નથી, એટલે અસૂયા પ્રગટે છે.
“ એક સંસ્થા ઠરાવ કરે છે કે સાધુ મહારાજાઓને વિનતિ કરવી કે તે ગૃહસ્થાના પ્રમુખપણા હેઠળ ભાષણ ન આપે. - પણ ભાઈ શા સારું ! એમાં મુનિશ્રીનું શું જતું રહેવાનુ છે ? બાકી તેા પ્રમુખ થનાર વ્યકિત કાઈ લાયક હશે અને ભાષણુ આપનારમાં પણ તેવી શકત હશે, તે। જ આપવા બહાર પડશે ને? ત્યાગીને એમાં માનદિન કેવી ?
:
“ દેવદ્રવ્યની ચર્ચામાં પણ આ મહાત્માના જે હેતુ હતો, તેને મરડી નાખી આખી ચર્ચા હાઇ-જુદા પણા પર લઇ જવામાં આવી છે. એ ચર્ચાના જન્મદાતા એમને જ કહી શકાય. એ જો જીવંત હોત તો જરૂર કઇ નિવેડા આવી ગયા હૈાત ! જૈન સમાજનાં કમભાગ્ય છે કે એ પર પુષ્કળ ઉત્પાપાહ થયા છતાં હજુ એનેા અંત આવતા નથી.
“ ખેલી એટલે કલ્પના યાને શરત. જે દેવનિમિત્તે ખેલાય તે અવશ્ય દૈવદ્રવ્યમાં ગણાય. છતાં એમાં દૈવતે મમત્વ કે સંબધ
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org