SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ જનતાને અભિપ્રાય લગાવતાં બહુ સારા આવડે છે ! જે ગામમાં બાળકને દીક્ષા આપવાની હોય ત્યાંના શ્રી સંધની સમ્મતિ લેવાની તે “પંચાત છે જ નહિ. ત્યાંના પિતાના ઈ અધુરાગીઓ દ્વારા બાળક્ના ગામે માણસ મેક્લવામાં ક્યાં અડચણ આવવાની હતી અને દીક્ષા માટે તૈયાર કરેલ બાળકના માબાપ કે વાલી તે પહેલેથી જ સાધુ મહારાજના “છુમંતર થી સધાઈ જ ગયા હોય ને ! પછી બાલકને મુંડવામાં ક્યાં મુશ્કેલી આવવાની ? ચોગ્યતાને તપાસનારા પણ પિતાની જ લાઈનના પિતાના ભાઈબંધ પાસે જ છે ને ? “ભોળા શ્રાવકે ઠરાવની કલમે જોઈ રાજી થાય; પણ સાધુ મહારાજાની ચાલાકીની તેમને ક્યાં ખબર છે ? તેઓ સમજી રાખે કે દીક્ષાના કરાવ પરની આ “રસ્સીએમાં કંઈ દમ નથી. ચાલાક સાધુઓને મન કાચા સુતરના તાંતણા જેવી છે. તે “ તાંતણાઓને તેડી પોતાની મુરાદ પૂરી કરવી એ તેમને રમતની વાત છે. આ ઠરાવથી બાળકનું હિત જોખમાતું અટકશે નહિ. સમ્મતિના “દેખાવ” સાથે બાલદીક્ષાઓનાં ફારસ ધડાધડ ભજવાશે અને દુનિયાની બત્રીશીએ ચઢશે. શાસનની અપભ્રાજના વધશે અને બાલજીવનની વિરાધનાના પાપમાં ધર્મ અને સમાજ બતે જશે ! - “દીક્ષાના ઠરાવમાં “શિષ્યનિષ્ફટિકા”ને પણ યાદ કરી છે. અને સેળ વર્ષ પછીની દીક્ષામાં તે દોષ લાગતું નથી એમ જણાવ્યું છે. પણ આ ગલત છે. અને એ બાબતનું પિંજણ અગાઉનાં બહાર પડેલાં ચર્ચાનાં પેલેટ અને ટ્રેક્ટમાં ખૂબ જ પિાઈ ગયું છે. સોળ વર્ષ પછીનાને પણ અપહરણ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy