________________
પશ્ચાદ્ અવલાદકન
ભગવાના જમા
પણ વિરલવિષયક છે. તેનુ સ્થાન કાદાચક છે. તેનું સ્થાન આ જમાનામાં તે શું, પણ શ્રી તીર્થંકર નામાં પણ અત્યન્ત વિરલ હતુ. ત્યારે કેટલું એ સહજ સમજી શકાય છે. દીક્ષાના ઠરાવમાં દાખલ કરી છે, તે મેગ્ય નથી થયુ. દીક્ષા માટે સેાળ વર્ષની ઉમ્મર થવા સુધી રાહ જોવામાં કોઇ જ ખાટ નહાતી. ત્યાં સુધી ધીરજ રાખવાની આવશ્યકતા હતી. આટલું' નિયમન કરવામાં ખરેખર સમ્મેલનનું ઔદાર્યું વખણાત અને તેની વિચારસંસ્કૃતિની જગતની દૃષ્ટિએ પ્રશંસા થાત.
66
જો કે ઠરાવમાં, ખળકને જે ગામમાં દીક્ષા આપવાની હૈાય ત્યાંના એ શ્રાવકા ારા બાળકના ગામે આદમી મેકલી તેના માપતા કે વાલીની લેખિત સર્માતા નિણૅય કરવા માટે જાહેર કર્યુ છે. અને બીજા સ’ધાડાના એ આચાયે અથવા વડીલા પાસે બાલકની યેાગ્યતાની પરીક્ષા કરાવવાનું જણાવ્યું છે; પણ જ્યાં બાલદીક્ષા મૂળે જ અસ્વાભવિક અને અયેાગ્ય છે, ત્યાં પછી આ બધા “ટકા” લગાવીને જબરદસ્તી બાલદીક્ષાને ખડી કરવાને પ્રયત્ન હાસ્યપાત્ર નથી શું ? બાલદીક્ષાના રસિયા માધુ મહારાજાઓને આ બધા “ટેકા”
આજે તેનું સ્થાન છતાં સમ્મેલને તેને
resolution, Please, register my emphatic protest against Bala-Diksha. My humble opinion is that Sammelan will lose prestige in favouring Bala–Diksha. Hope Sammelan would show wisdom to check Diksha up to 16 years age.
Nyayavijaya.
Jain Education International
૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org