________________
જનતાના અભિપ્રાય વર્તમાન જરૂરિયાતાને પહેાંચી વળવાને કાઇ પણ રીતે પૂરતા નથી, એમ આ પરિષદની માન્યતા છે, એમ છતાં પણ દીક્ષા આપવા સંબંધમાં અમુક નિયમે સ્વીકારીને તે વિષયમાં હાલ પ્રવર્તતી અતંત્રતા દૂર કરવા તરફ મુનિસ મેલને પ્રાથમિક પગલું ભર્યું છે, અને શ્રાવકસંધની ચોક્કસ પ્રસંગે સાધુ સાધ્વી ઉપર આ સમેલને સત્તા સ્વીકારી છે, એ બાબતની આ પરિષદ નોંધ લે છે. અને જે મુનિએ અત્યાર સુધી પરસ્પર મળી શકતા નહેાતા, તેઓ આજે સમેલન રૂપે મળ્યા, એ ઘટનાને આ પરિષદ આવકારદાયક અને અભિનંદન ચેાગ્ય ગણે છે.
""
ન્યાયવિશારદ ન્યાયતી મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ સાધુ સ ંમેલનના બધા ઠરાવાની આલાચના તા. ૨૭ માર્ચ ૧૯૩૪ ના મુંબઇ સમાચાર નામક દૈનિકમાં નીચે મુજબ
*
કરી હતીઃ
Ci
‘ અમદાવાદમાં મળેલા જૈન સાધુસમ્મેલને પસાર કરેલા રાવામાં એ ઠરાવો ખાસ આલેાચનીય છે. એક દીક્ષા બાબતનેા અને ખીજો દેવદ્રવ્ય સબંધી.
(૧) દીક્ષા
“ દીક્ષાના ઠરાવમાં બાળદીક્ષાને પણ રાખી છે. આની સામે મારા વિરાધ સમ્મેલન ચાલતું હતું, તે જ વખતે મેં સમ્મેલન પર તાર કરી પાડવી દીધા હતા. બાળદીક્ષા શાસ્રષ્ટિએ
તારની નકલ
Request not to
૨૯
Jain Education International
pass
Bala-Diksha
For Private & Personal Use Only
www.jainelibrary.org