________________
પશ્ચાદ્ અવલોકન જિનમૂર્તિ સિવાય બીજા કોઈ પણ ક્ષેત્રમાં ન વપરાય. આપણું મંદિર દેવદ્રવ્યના નામે જે મિલકત ધરાવે છે, તેને ઉપયોગ મુનિસંમેલનના ઠરાવ મુજબ થાય તેમાં વધે લેવા જેવું કશું જ નથી, પરંતુ મુનિસંમેલને સમાજની નાડ બરાબર તપાસી નથી, અને અત્યાર સુધી દેવદ્રવ્યને માટે જે સકેત ચાલ્યો આવે છે, તેમાં ફેરફાર કરવાની જરૂર જ નથી. મંદિરે બહુ વૈભવશાળી બનાવવા પાછળ તેને વ્યય થાય છે, અને વહીવટકર્તાઓની બેદરકારીના પરિણામે કેટલીક વખત મોટી રકમ ઘલાઈ જાય છે, અગર મહેતાઓ તથા પૂજારીએ ઉચાપત કરી જાય છે. આમાં પરિવર્તન થવાની જરૂર છે. અત્યાર સુધીમાં એકત્ર થયેલું દ્રવ્ય જીર્ણ મંદિર દ્વારમાં વપરાય અને હવે પછી બેલીનું દ્રવ્ય સાધારણ ખાતે લઈ જવાનું શ્રી સંધ ઠરાવે તે તેમાં કંઈ શાસ્ત્રીય બાધ આવે તેમ નથી. આવાં પરિવર્તને અનેક વખતે થયાના દાખલા શાસ્ત્રમાં મેજૂદ છે. પાંચમના ચેથ અને શ્વેત વસ્ત્રને સ્થાને પિત વસ્ત્ર તેનાં પ્રસિદ્ધ ઉદાહરણ છે. બોલીને રિવાજ બહુ પ્રાચીન નથી. અસલના વખતમાં જે વ્યક્તિ મંદિર બંધાવતી, તે તેના નિભાવ માટે જમીન અથવા ગિરાસ વગેરેની વ્યવસ્થા પણ સાથે સાથે કરતી. બોલી જેવા સાધનની જરૂર જ નહોતી. પાછળથી ચૈત્યવાસીઓના સમયમાં બેલીની પ્રણાલિકા દબલ થઈ અને તેમના જેને લીધે તેને બહુ જ વેગ મળ્યો જણાય છે. લોકસમૂહેજ જરૂરિ. વાતને અંગે શરુ કરેલી અને પિષેલી પ્રણાલિકામાં પરિવર્તન કરવાને લેકસમૂહને સંપૂર્ણ અધિકાર છે.”
તે પરિષદની ખુલ્લી બેઠકમાં નીચેને ઠરાવ પસાર થયો હતો. મુનિ સંમેલનમાં પસાર થયેલા ઠરાવો જેને સમાજની
२८
ચાલીને
અંધાવતી પણ સાથે
Jain Education International
FOી '
For Private & Personal Use Only
www.jainelibrary.org