________________
જનતાનો અભિપ્રાય સહેજમાં બચી ગયું છે. તેત્રીશ દિવસ સુધી વાટાઘાટ ક્ય પછી લોકલાગણીને માન આપી દીક્ષાને લગતા કેટલાક નિયમ મુનિ-સંમેલને પસાર કર્યા છે, તે જે કે અત્યારની જરૂરિયાતને બહુ જ ઓછે અંશે પહોચી વળે છે, છતાં તે નિયમ લેકમતને ભારે વિજય સૂચવે છે. યુવક સંઘે અયોગ્ય દીક્ષાની સામે જે મરચાં માંડયાં હતાં તેની સાર્થકતા સિદ્ધ થઈ છે. પિતાની મેળે જ પિતાને શાસનપ્રેમી, ધર્મપ્રેમી, દેશવિરતિ તરીકે ઓળખાવનાર રૂઢિચુસ્ત મુનિસંમેલનના કરા વાંચી હતાશ થઈ ગયા છે,... સમાજે પણ જોઈ લીધું છે કે દીક્ષા પ્રકરણને અંગે સમાજમાં કલેશનાં બી રોપનાર બીજે કઈ નહિ પરંતુ કહેવા આ ધર્મપ્રેમી વર્ગ જ હતા. મુનિ સંમેલને તેને 5 લપડાક લગાવી છે. મુનિસંમેલનના ઠરાવોની સાથે અમે સર્જાશે સંમત છીએ, એમ કેઈએ માની લેવાની જરૂર નથી. દીક્ષા માટે આઠ વર્ષની વય યોગ્ય ગણવામાં આવી છે, અને સોળ વર્ષની ઉપરની ઉમ્મરના માટે માતા, પિતા, ભગિની ભાર્યાની ફરજિયાત રજા લેવાનું ઠરાવ્યું નથી. અહીં અમારે મુખ્ય વાંધો છે. આઠ વર્ષની વય અપવાદ માર્ગ છે. કઈ કારણવશાત તે એકાદ દાખલ ઇતિહાસમાં બન્યો હોય અને શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ હોય, તેથી તેને સામાન્ય નિયમ તરીકે લાગુ પાડી શકાય નહિ. અઢાર વર્ષની ઉંમર થયા પહેલાં અને માતાપિતા, ભગિનીભાય આદિની સંમતિ વિના દીક્ષા આપવામાં આવે તે અમારે માન્ય નથી. તેમાં સુધારે થવો આવશ્યક છે. દીક્ષાને લગતા જે નિયમ કર્યા છે, તેમાં ઉપર સૂચવેલે સુધારે સ્વીકારવામાં આવશે તે મુનિસંમેલને નવીન યુગ પ્રવર્તાવ્યો ગણાશે.
મુનિ સંમેલને ઠરાવ્યું છે કે દેવદ્રવ્ય, જિનચૈત્ય તથા
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org