________________
પશ્ચાદ્ અવલોકન
“ જનેર કોન્ફરન્સના ઠરાવને એજ સાર હતા, કે દીક્ષા લેનારે પિતાના માતા-પિતા આદિ સંબંધીઓની તથા જ્યાં દીક્ષા લેવાની હોય ત્યાંના શ્રી સંઘની સંમતિથી યોગ્ય જાહેરાત ર્યા પછી દીક્ષા આપવી જોઈએ, અર્થાત્ તેમાં પણ સામાન્ય બાબતો હતી. માતાપિતાની તયા દીક્ષાસ્થળના સંઘની સમંતિ હોય તે દીક્ષા આપી શકાય. પણ મુનિસંમેલનના પ્રસ્તાવમાં તે ત્રણ બાબતો હોવા ઉપરાંત વયસ્ક દીક્ષિત ઉપર પિતાના આશ્રિત સંબંધીઓને નિર્વાહને તથા અઢારદેષનો અભાવ અને પોતાનાથી મેટા મુનિની સંમતિની બાબતે પણ વધારવામાં આવી છે. આ પ્રસ્તાવમાં ઠરાવ કરનારની દીર્ઘદબટ, સૂક્ષ્મ વિચારશકિત અને સમયજ્ઞતા સૂચવે છે, જે પ્રશ્ન સમાજને ચક્રાવામાં નાખી છિન્નભિન્ન કરી નાખેલ હતા, તે પ્રશ્નનું સુંદર સમાધાન કરી મુનિસંમેલને પિતાનું ગૌરવ વધાર્યું છે, આ માટે મુનિમહારાજાઓને અમારા હજારો ધન્યવાદ છે.
જે સંધમાં સાધુ પ્રધાનપદે છે, એવા સાધુ, સાધ્વી, શ્રાવકને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને શમણુસંધ કહે જોઈએ, અને શ્રાવક-શ્રાવિકાઓને પોતાના કાર્યમાં પૂર અધિકાર છે. એટલું જ નહીં, પરંતુ કોઈ સાધુ યા સાવી અત્યંત અનુચિત કરે તે શ્રાવક સંઘ એનો ઉચિત
ધર્મારાધક સભાએ ઉશ્કેરાઈ જઈ કોન્ફરન્સમાં ભાગ લેનારાઓને અધમ ધર્મદ્રોહી વગેરે કહ્યા હતા અને જેન વેઠ કેન્ફરન્સને બહિષ્કાર કરવાને ઠરાવ કર્યો હતો. પાટણઘે આવી મતલબનો ઠરાવ કરતાં ત્યાં પણ ભારે વિખવાદ ઊભો કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં કેસ પણ થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org