________________
જનતાના અભિપ્રાય
3
પ્રબંધ કરી શકે છે. આ રીતે શ્રમણુસંધ અને શ્રાવક્ર સંધા પરસ્પર સબંધ કાર્ય કર્યું છે, તે પણ પ્રશ'સનીય છે. ”
બતાવીને મુનિસ ંમેલને જે મહાન
શ્રાવકસ ધથી સબંધ રાખનાર બીજો ઠરાવ એ છે કે પ્રભુના નિમિત્તથી ખેલાયેલી ખેાલીનું દ્રવ્ય તથા ઉપધાનમાલાદિની આવક દેવદ્રષ્ય ગણાય અને તે જિનચૈત્ય, જિનમૂર્તિ નિપૂજા અને જિાધારના કાર્યમાં વપરાય. સાધુએ જીર્ણોદ્ધારના માટે, સાધારણ દ્રશ્યની વૃદ્ધિ માટે, મદિરની પ્રાચીનતા નષ્ટ ન થાય તેની સાવધાની રાખી, કાઇ પર આક્ષેપ કર્યાં વિના, ધેાકમાં ભિન્નતા ન જણાય, શ્રોતામાં મિથ્યાત્વ અને પાપની વૃદ્ધિ ન થાય એ વાતને ધ્યાનમાં રાખી વીતરાગપ્રણિત ધર્મ પ્રધાન ઉપદેશ આપવા.” આ પ્રસ્તાવાથી સંધમાં શાન્તિ, સમાધાનીના ભાવ પ્રસરશે એ નિવિવાદ છે, આ માટે મુનિસ`મેલને જે ધૈર્ય, દઢતા અને પ્રતિજ્ઞા બતાવેલ છે; તે પ્રશ’સનીય છે. ”
'.
પરંતુ જૈન સ્પે. કેન્ફરન્સના આ અધિવેશનમાં રાજનગરમાં મળેલા આ સાધુસ ંમેલન અંગે નીચેને ઠરાવ પસાર થયા હતાઃ——
સાધુસ‘મેલનને ધન્યવાદ અને ભવિષ્ય માટે વિનતી
“ તાજેતરમાં સાધુવર્યાના સમેલને શાસ્ત્ર, પરંપરા અને વિવેકબુદ્ધિ એ ત્રણેની મદદથી તેઓએ પોતાની અંદરના મતભેદ્દાને ધ્યાનમાં લઇ જે પ્રસ્તાવા સર્વાનુમતિથી કરવામાં એક માસ કરતા વધારે દિવસેા ગાળી જે મહાપ્રયાસ કર્યો છે, અને ધર્મના પ્રતામાં દ્રષ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આવશ્યક્તા સ્વીકારી છે, તે માટે તેમ જ એકના સ્થાપન અને ખીજાના
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org