________________
જનતાને અભિપ્રાય કરવાના જે નિયમો બંધાયા છે, એ સાધારણ રીતે ઠીક છે, એમ કહી શકાય. ગામગામના સો અને પ્રત્યેક ગૃહસ્થ આ દીક્ષાના નિયમોને બરાબર સમજી લે, તે અત્યાર સુધી જેવાં તોફાન થવા પામ્યાં છે, તેવાં એ જ થાય.”
સાધુસંમેલન પછી ટૂંક સમયમાં જ મુંબઈ ખાતે મળેલા જેમ કે, કેન્ફરન્સના ચૌદમા અધિવેશનના પ્રમુખ સ્થાનેથી શ્રી નિર્મળકુમારસિંહજી નવલખાએ મુનિસંમેલનની કાર્યવાહી માટે નીચેને અભિપ્રાય ઉચ્ચાર્યો હતો
સમેલનની શરૂઆત ગત ફાગણ સુદ ત્રીજથી સમાજના અનિચ્છનીય વાતાવરણને દૂર કરવાના હેતુથી થઈ હતી. ત્યાં એકત્રિત થયેલા સર્વ સાધુઓ સમક્ષ નવ સાધુઓની કમિટિ ચુંટવામાં આવી. તેમાં શાસ્ત્રદષ્ટિ સન્મુખ રાખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરી, જે ઠરાવ કર્યા, તે પ્રગટ કરવામાં આવ્યા છે. તેમાં પહેલા દીક્ષાના પ્રશ્નને લઈને તે ઉપર ખૂબ ચર્ચા કરી, આ વિષયમાં દેશક નિયમ ઘડ્યા છે. આ પ્રસ્તાવ જુનેર અધિવેશનમાં થયેલા ઠરાવથી આગળ વધી જાય છે.
ક જુનેર (મહારાષ્ટ્ર) ખાતે ભરાયેલા તેરમા જેન છે કેન્ફરસના અધિવેશનમાં નીચે પ્રમાણે કરાવ થ હ –
“દીક્ષા સંબંધી આ કોન્ફરન્સને એવો અભિપ્રાય છે કે દક્ષિા લેનારને તેના માતા-પિતા આદિ અંગત સગાંઓ, તેમજ જે સ્થળે દીક્ષા આપવાની હોય, ત્યાંના શ્રી રઘની સંમતિથી યોગ્ય જાહેરાત પછી દીક્ષા આપવી.”
ઠરાવથી ધી યંગમેન્સ જેન સોસાયટી અને દેશવિરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org