________________
ઠરાવની જાહેરાત જેના અંતરમાં નગરશેઠ કસ્તુરભાઈ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે –
અખિલ ભારત વર્ષીય જૈન શ્વેતાંબર મુનિ સંમેલને સર્વાનુમતે “પટ્ટક રૂપે” આ નિયમે કર્યા છે. તે, મને સુપ્રત કરેલ; તેજ આ “અસલ પટ્ટક મેં આજરોજ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેંગે છે. વડાવલા અમદાવાદ કસ્તુરભાઈ મણિભાઈ તા. ૧૦-૪-૧૪
સંધપાત આ પછી સભા વિસર્જન થઈ હતી. સારાંશ
શ્રીમાન નગરશેઠના નિવેદનમાં બે આચાર્યો ઉઠી જવાના બનાવને ઢાંકવાના પ્રયત્નથી જનતામાં સહેજ આશ્ચર્યની લાગણી ફેલાણ હતી. પ્રકીર્ણ
સાધુ સંમેલનના મૂળ ઠરાવનો કાગળ જેના પર નવે મુનિરાજની સહીઓ થઈ હતી, તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપવામાં આવ્યું હતું, અને તેને ફોટોગ્રાફ લેવરાવી, તેની નકલે નવ નિર્ણયકર્તા મુનિરાજોને સુપ્રત કરવામાં આવી હતી. તેમજ હિંદભરના તમામ શ્રી સંઘે પર સાધુસંમેલન અંગે કરવામાં આવેલ ઠરાવે, નિયમો, ભાષણો વગેરેનું પિથી આકારે ટ્રેસ્ટ છપાવી તમામ સંને નીચેના નિવેદન સાથે મેકલી આપવામાં આવ્યું હતું.
શ્રી વીરાય નમઃ શ્રી શ્રમણોપાસક શ્રીસંઘ સમસ્ત, યોગ્ય શ્રી અમદાવાદ (રાજનગર)થી લી. શ્રમણોપાસક
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org