________________
કાર્યવાહી
કિવા
માન્યતાઓને તેમની હૃદયની ઉદારતાથી ખેાટી એટલું જ નહિ પણ અમુક સ્વાર્થ ખાતર માન્યતા બીજાને માથે ઠેકી એસાડવા ખાતર ઊભું' કરાયું છે, એવી વાતે મુનિસ ંમેલનના નિયાથી બિનપાયાદાર ઠરી છે. હું તે પહેલેથી જ કહેતા આવ્યો છું –‘આપણા સાધુ તે સાધુ જ છે.'
સમાન્ય
“કચ્છ, કાઠિયાવાડ, માળવા, મારવાડ, મુંબઇ અને દિલ્હી જેવા દૂર દૂરના તેમજ નદિકના પ્રદેશમાંથી સતત્ અને મુશ્કેલીભર્યાં પાવિહાર કરીને ટૂટક સમયમાં આપણા નિમંત્રણથી મુનિ મહારાજાએએ તથા સાધ્વીજીએએ અત્રે પધારી આપણા શ્રીસંધને અત્યંત ૠણી બનાવ્યા છે; તે આજે આપણા રાજનગરને જે સુયશ પ્રાપ્ત થયેા છે, તે સવ પ્રતાપ આ મુનિ મહારાજાઓના જ છે.
પાર્ટી છે. પેાતાની
આ સંમેલન
“અંતમાં આવા મહાન ઐતિહાસિક મુનિ સંમેલનને નિમ ત્રણ કરી, તેની સુવ્યવસ્થા જાળવવી એ અત્યંત કઠીન છતાં જે અપૂ સફળતા મળી છે; તે આપણા શ્રી સધના ઉલ્લાસભર્યા સંપૂર્ણ સહકારને જ આભારી છે. જે જે ભાઇઓએ જુદીજુદી સમિતિઓમાં રહીને, અને કેટલાકાએ મારી સાથે જ રહીને, આ શુભ કાર્યમાં જે સેવાએ આપી છે, તે સર્વેના અંત:કરણ પૂર્વક આભાર માનું છું.’
નગરશેઠનું ભાષણ પૂરું થયા પછી શેઠ કસ્તુરભાઇ લાલભાઈએ તેમને સધની વતી ધન્યવાદ આપ્યા હતા અને ત્યાર બાદ મુનિસ ંમેલનમાં નક્કી કરેલા સંધપદ્મક શ્રી સાગરાનરિજીએ વાંચી સંભળાવ્યા હતા.
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org