________________
કાર્યવાહી શ્રી સંધ સમસ્તના પ્રણામ વાંચશોજી.
વિ. વિ સાથે જણાવવાનું કે હાલમાં કેટલાક સમય થયાં કેટલેક અંશે આપણું જૈન સમાજમાં અનિચ્છનીય વાતાવરણ થયું હતું. તે દૂર થઈ પુનઃ સપૂર્ણ શાંતિ સ્થપાય તેવી પરમ શુભેચ્છાથી આપણ સર્વ પૂજ્ય મુનિ મહારાજાઓનું સંમેલન અને સંવત ૧૯૯૩ ના ફાગણ વદી ૭ ને રવિવારથી મળ્યું હતું. અને ચૈત્ર વદી ૭ ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. | મુનિ સંમેલને સર્વાનુમતે કરેલા નિર્ણય ભારતવર્ષના શ્રી સોને એકત્રિત કરી સંભળાવવા માટે નિમંત્રણ કરવા અમોએ નિર્ણય કરેલું હતું, પરંતુ અત્રે રોગને ઉપદ્રવ ચાલતા હોવાથી નિમંત્રણ કરવા બની શક્યું નથી. જેથી આ સાથે (૧) હિન્દુસ્તાનના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધને વિનંતિ, (૨) મુનિ મહારાજાઓને અમારા શ્રી સંધ તરફથી મોકલવામાં આવેલ નિમંત્રણની નકલ (૩) મુનિ સંમેલનના શુભ મુહૂર્તના દિવસનું સ્વાગતનું ભાષણ, [૪] શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓને જાહેર વિનંતિ, [૫] સંમેલનના કાર્યની રૂપરેખા દર્શાવતું અત્રેના ચતુર્વિધ શ્રી સંધ ને મુનિ સંમેલનના નિર્ણ આપના શ્રી સંઘની જાણ માટે મોકલ્યા છે, જે મળેથી આપના શ્રી સંઘને એકત્રિત કરી જણાવવા વિનંતિ છે. વિંડાવીલા
લી. વી. સં. ૨૪૬૦ ( શ્રમણોપાસક શ્રી સંધ સમસ્ત _વિ. સં. ૧૯૯૦ ( કસ્તુરભાઇ મણિભાઈ ચિત્ર વદી ૧૧ મંગળવાર) ને પ્રણામ વાંચશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org