________________
કાર્યવાહી
તીર્થોની બાબતમાં તે ખરડામાં ઘડાયેલી ત્રણ કલમે લગભગ કાયમ રાખી હતી, જેમાં આણંદજી કલ્યાણજીની પેઢીએ તીર્થરક્ષક ખાસ કમીટી સ્થાપવી, વિદ્વાન સાધુઓએ તીર્થોની પરિસ્થિતિથી વાકેફ રહેવું અને પ્રાચીન શિલ્પકળા હણાઈ ન જાય તેની કાળજી રાખવી એ બાબતને નિર્દેશ હતો.
આ પછી સાધુ સંસ્થામાં જ્ઞાનાદિની વૃદ્ધિ કેમ થાય તે બાબત હાથ ધરવામાં આવી હતી.
આમ નવા ત્રણ વિષય સમિતિએ આજ સાંજ સુધીમાં પુરા કર્યા હતા, ને અગિયાર મુદ્દાઓ પૈકી ચાર મુદ્દાઓ, સાધ્વીઓને સવાલ તથા દેવદ્રવ્યને સવાલ એમ ૬ મુદ્દાઓ બાકી રહ્યા હતા. પ્રધ
પંન્યાસશ્રી ધર્મવિજયજી ડેલાવાળાની તબિયત બહુ જ ગંભીર થઈ હતી. આજે સવારે તથા બપોરે બધા મુનિરાજે એમની શાતા પૂછવા ગયા હતા.
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org