SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીસમા દિવસ ચૈત્ર વદ ૫, બુધવાર તા. ૪ એપ્રીલ, ૧૯૩૪ નેશશાના આશાને શ્વાસ આણવાને કાલ રાતે સફલ થયા હતા. રાશાના વાદળમાં ઘેરાઇ ગયેલા સાધુસંમેલનમાં નગરશેઠને પ્રશંસનીય પ્રયત્ન ગઈ આ વાતની સવારના નવ વાગે જાહેરાત થઇ હતી, અને એથી શ્રી વિજયનેમિસૂરિના ઉપાશ્રયે અગત્યના સાધુએ એકઠા થયા હતા. ત્યારબાદ દશ વાગતાં સંમેલનની સરમુખત્યાર કમીટીની રીતસર બેઠક મળી હતી; જ્યાં આ બંને આચાર્યોએ દેવદ્રવ્યના પ્રશ્ન ફરી ચર્ચાય એવી માગણી સાથે; જા ઠરાવેા પર સહી કરવાની કબૂલાત આપી હતી. જો કે એ ફરી ચર્ચવાને અ પણ કાંઇ ન હતા કારણ કે કોઇપણ વિરુદ્ધ મત પડતાં એ પ્રશ્ન મૂકી દેવાનું ધારણ અખત્યાર થયેલું હતું; છતાં એમના મનના સતાષની ખાતર એ વાતને સ્વીકાર કરી કામકાજ આગળ ચલાવવામાં આવ્યું હતું અને ચેાથેા ઠરાવ સાધુ સસ્થાની પવિત્રતા વિષેનેા હાથ ધરાયા હતા. એમાં ચારની કમીટીએ ઘડેલા ભલામણ રૂપ ખરા ચર્ચાયા હતા; જેમાં ૫૦ રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરે મળીને કરેલી નોંધની ઘણીખરી ક્ષમા ઊડી ગઇ હતી. પણ એમાં એકલવિહારી બાબતના ઠરાવ જુદા શબ્દમાં કાયમ થયેા હતા. ૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy