________________
ત્રીસ દિવસ ચિત્ર વદ ૩, સેમવાર તા. ૧ એપ્રીલ, ૧૩૪
ગઈ કાલે પ્રસરેલા ઉગ્ર વાતાવરથી આખા શહેરમાં મુનિ સંમેલનના ભાવી માટે જોશભેર અટકળો ચાલી રહી હતી. અને તેમાં મોટા ભાગે નિરાશાનાં જ દર્શન થતાં હતાં. બુદ્ધિશાળી વર્ગે તે દીક્ષાને કાનુન પસાર થશે, ત્યારથી જ કલ્પના કરી હતી કે હવે રૂઢિચુસ્ત પક્ષનાં લકે તેફાને ચઢશે અને ખવાયુ નહિ તો ઢાળી નાંખવાના ન્યાયે, આખા સંમેલનને નિષ્ફળ બનાવવાની કેશીષ કરશે. આમ છતાં હજી પિતાનું ધાર્યું થતું હોય તો અમે સંમેલન તેડવા રાજી નથી” એવું દર્શાવવા કેટલીક વાટાઘાટ એ પક્ષમાં ચાલી હતી અને પરિણામે રાતના બે વાગે સંઘસત્તાને લગતા નિયમમાં ઉમેરવાની એક ક્લમ તૈયાર થઈને બહાર પડી હતી.
સાંભળવા મુજબ એજ વખતે એ નગરશેઠને પહોંચાડવામાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે મુનિ સંમેલનના ઠરાવને બાધ આવે એવી રીતે, કઈ ગામને શ્રાવકસંઘ ગૃહસ્થ કે સાધુ સામે પગલાં લઈ શકે નહિ. પરંતુ આ કલમને શ્રી વિજયનેમિસૂરિજી વગેરેએ બીનજરૂરી જણાવી હતી. પ્રારંભ
સવારના સાડા આઠ વાગે સરમુખત્યાર કમીટીની બેઠક
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org