________________
કાર્યવાહી
તેણે મોટા અક્ષરેાથી જાહેર કરેલું ને આજ અંકમાં પૃષ્ટ ૩૫૦ ઉપર લખ્યું હતું કે “સાધુ સંમેલનનું કાર્ય બિન જાહેર રીતે ચાલે છે. એના રિપોર્ટ લેવા માટે રિપોટાને હાજર રહેવાનું નથી અને નિયા અને સત્તાવાર ખબર। આવ્યા વિના શાસન દ્વિતાથે મૌન રહેવાનું અમે ઇષ્ટ ધાર્યું!'
એ વાત તેા નક્કી છે કે શ્રીમાન નગરશેઠે આ રિપોર્ટ છાપવા માટે સત્તાવાર રીતે બહાર પાડેલ નહતું અથવા સાધુ સંમેલનની ત્રીસની કમીટીએ પણ એ બહાર મૂકેલ નહાતું, તેા પછી વીરશાસને આ ખરડાની કયાંથી તફડંચી કરી ? જો જૈન જ્યોતિક જૈન પત્રમાંથી તેમણે આ રિપાટ ઉતાર્યા હોય તે ‘અપૂર્ણ અને અસત્ય' રિપોર્ટો છાપી પોતે પણ એ જ કાટિમાં દાખલ થયેલ ગણાય અને જો ૫. રામવિજયજીએ તેમને પૂરા પાડયા હોય તે તે છડેચાક મુનિ સંમેલનના નિયમના ભંગ કરનારું ગણાય. પરંતુ આ આ યાદિ પ્રગટ કરવામાં જુદા જ હેતુ સમાયેલા હતા. ૫. રામવિજયજી ચારની કમીટીમાં હાવાથી એ ભલામણ રૂપ ખરડાને ‘નિચા' તરીકે જાહેર કર્યાં હતા અને એથી હવે પછી જે ડરાવે! થાય તે ખરેખરા શાસ્ત્રીય દૃષ્ટિવાળા નહિ પણ દાક્ષિણ્યતાથી કરેલા ઠરાવા છે એવું સાબીત કરી શકાય.
Jain Education International
Ø
૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org