SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ અઠ્ઠાવીસમો જેમાં સંધસત્તાને પ્રશ્ન હાથ ધરવામાં આવ્યું હતું. એના પર ખૂબ ચર્ચા ચાલતાં અનેક જાતના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા. આ ઠરાવ સર્વાનુમતિથી થયે હતું. પરંતુ એમાં રૂઢિચુસ્ત પક્ષને ભારે અણગમો જણાઈ આવતા હતા. પ્રકીર્ણ - સાંજ પછી આ વાતે ધીમે ધીમે ગરમ રૂપ પકડવા માંડ્યું હતું, ને રૂઢિચુસ્તના અડ્ડાઓમાં ખાનગી ગુફતેગે થવા લાગી હતી. કેઈએ કહ્યું: “આ સંમેલન તે આપણે ઊભું કર્યું અને આપણે જ ફસાયા !” કોઈએ કહ્યું “એમાં શું મોટી વાત છે? હજી સહીઓ થેડી જ કરી છે!” વગેરે. રાતભર આ ગુફતેગે ચાલી હતી. ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy