________________
અઠ્ઠાવીસમા દિવસ ચૈત્ર વદ ૧, શનિવાર તા. ૩૧ માર્ચ, ૧૯૩૪
દેવદ્રવ્ય પર ખૂબ ગરમાગરમ ચર્ચા ગયા પછી, આ
સવારે સાડા આઠ વાગે શ્રી નગરરોડના વડે તેમના મકાનના ખીજા માળે સરમુખત્યાર કમીટીની એઠક મળી હતી.
આજે સરમુખત્યાર કમીટીમાં દેવદ્રવ્યના પ્રશ્ન આગળ ચાલતાં કેટલીક રસાકસી થઈ હતી અને સ્વપ્નાંની ખેાલીનું ઘી દેવદ્રવ્યમાં જ ગણવું જોઇએ કે સાધારણમાં પણ ગણી શકાય, તેની ચર્ચા ચાલી હતી.
t
છેવટે શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે “ પંજાબમાં તે ઘણાં ગામામાં સુપનની જ ઉપજ છે, અને તેમાંથી પાઠશાળા વગેરે સંસ્થાઓ ચાલે છે. સુપનાની ઉપજ સાધારણમાંથી દેવદ્રવ્યમાં લઇ જવાનું ઠરાવવામાં આવે તે બધી પાઠશાળાઓ બંધ પડે. શું આમ કરવું તમને ઉચિત
લાગે છે!”
આ દલીલથી સહુ વિચારમાં એવા નિર્ણય થયા હતા કે જે સુપનાંની ખેાલીનું ઘી લઇ જવાતું હોય, જવું. ત્યારબાદ બાર વાગતાં સહુ વિખરાયા હતા.
અપેાર પછી ફરી સરમુખત્યાર કમીટીની બેઠક થઈ હતી
૧૯૦
Jain Education International
પડચા અને છેવટે ગામમાં જે પ્રમાણે ત્યાં તે પ્રમાણે લઇ
For Private & Personal Use Only
www.jainelibrary.org