________________
પચીસમો દિવસ ચૈત્ર સુદ ૧૩, બુધવાર તા. ૨૮ માર્ચ, ૧૯૩૪
નવ જણની સરમુખત્યાર કમીટી નિમાઈ ત્યારે ધારવામાં આવતું હતું કે તેઓ મહાવીર જયંતીના પવિત્ર દિવસે, જરૂર પિતાનો એકમતે થયેલે નિર્ણય જાહેર કરવાની સ્થિતિમાં આવશે; પણ તે ધારણું તેઓએ બેટી પાડી હતી ! એટલું જ નહિ પણ તેઓ હજી દીક્ષાના પ્રશ્નને પૂરો વટાવી શક્યા નહોતા.
આજે એક વાગે નગરશેઠના વડે નવ જણની કમીટી મળતાં દીક્ષાને પ્રશ્ન આગળ વધ્યું હતું તે વખતે શ્રી વિજયસિદ્ધિસુરિજીએ જણાવ્યું કે “ઓ બા! ગઈ કાલે કરેલી કલમોમાં કાંઈક ફેરફાર કરે. અમને જુવાનિયાઓએ ચુંથી નાંખ્યા. તે વખતે શ્રી વિજયદાનસૂરિજીએ પણ જણાવ્યું કે “ગઈ કાલની વાત ગઈ કાલે રહી, આજે નવેસરથી વિચાર કરે
પરંતુ શ્રી વિજયનેમિસૂરિએ જણાવ્યું કે “આ (શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યે) તો બહુ ઉદાર છે કે તેણે પિતાની ઘણી વાત જતી કરી. હવે એમાં કોઈ ફેરફાર થઈ શકે નહિ !'
આ રસાકસી ઘણા વખત ચાલી અને આખરે તઓએ એ વાતને સ્વીકારી. પ્રકીર્ણ
ચોવીસમા દિવસે સરમુખત્યાર કમીટીએ દીક્ષાને લગતી સહી
૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org